વૈશ્વિક રોકાણનું પ્રવેશદ્વાર: સશક્ત અને સમૃદ્ધ ગુજરાત
₹1.24 લાખ કરોડના રોકાણ અને માઇક્રોન, કેઇન્સ તથા સી.જી. સેમી જેવી વૈશ્વિક કંપનીઓ સાથે ગુજરાત દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આપી રહ્યું છે એક નવી ઊંચાઈ...
#SanandSemiconLeap@CMOGuj
સેમિકંડક્ટર ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરતું ગુજરાત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિઝનને ગતિ આપી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. સાણંદ હવે માત્ર ઓટોમોબાઈલ જ નહીં, પણ વૈશ્વિક સેમિકંડક્ટર ક્રાંતિનું પણ કેન્દ્રબિંદુ બની ચૂક્યું છે.
#PMinSanand
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ; ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા માટે જનતાને અનુરોધ.
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વિના કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા માટેની નમ્ર અપીલ.
#NoPanicPlease
ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારે જણાવ્યું છે કે , રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી. તેમણે કહ્યું કે, રાજ્ય પાસે પેટ્રોલ –ડિઝલનો પૂરતો જથ્થો ઉપ્લબ્ધ છે તેમ જ બફર સ્ટોક પણ ઉપ્લબ્ધ છે.
@CollectorPatan@CMOGuj
આજરોજ સિદ્ધપુર તાલુકાના ડુંગરિયાસણ ગામે પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્ર,આંગણવાડી અને પંચાયત કચેરીની સામાન્ય દફતર તપાસણી કરી.ગ્રામજનો સાથે મુલાકાત દરમિયાન રજૂ થયેલ પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપવામાં આવી.
@CollectorPatan@CMOGuj
ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પતંગની મજા લેવાની સાથે સુરક્ષાને પણ ભૂલશો નહિ.
પતંગની દોરી ગળામાં આવી જવાના લીધે અકસ્માત થવાના કિસ્સા આપણે અગાઉ જોયા છે. પણ હવે આવું ન થાય એ માટે આપણે સુરક્ષાનો વિશેષ ખ્યાલ રાખીએ.
ચાઈનીઝ દોરી કે અત્યંત ધારદાર દોરી ન વાપરવા ઉપરાંત સ્કુટર-બાઈક પર રક્ષાત્મક ફિટિંગ્સ લગાવવા જેવી બાબતોનો ખ્યાલ રાખશો. હેલ્મેટ અવશ્ય પહેરશો.
સુરક્ષિત રહીએ અને બીજાની સુરક્ષાનો પણ ખ્યાલ રાખીએ.
#MakarSankranti2026