આજરોજ મામલતદાર કચેરી કડી મુકામે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો.જે અંતર્ગત અલગ અલગ વિભાગને લગતી અરજદારશ્રીની કુલ ૧૧ અરજીઓ અન્વયે હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો. તા-૨૧/૦૧/૨૦૨૬
આજ રોજ 24-કડી વિ.સ.મતદાર વિભાગના ભાગ નં.202- સેદરાણા ના બીએલઓશ્રી જાની અજીતકુમારને મુખ્ય ચૂંટણી કમિશ્નર સા. ગાંધીનગર દ્વારા SIRમાં 100% કામગીરી પૂર્ણ કરવા બદલ પ્રશંસા પત્ર થી સન્માનિત કરવામાં આવ્યા.
@CEOGujarat@CollectorMeh
ભારત પર્વ 2025
રાષ્ટ્રીય ચેતના અને વિવિધતામાં એકતાની ભાવનાને ઉજાગર કરતું પર્વ એટલે ભારત પર્વ...
જ્યાં સંસ્કૃતિ સાથે જોડાયો દરેક રાજ્યનો રંગ...
તા. 1થી 15 નવેમ્બર, 2025
સ્થળ: સ્ટેચ્યૂ ઑફ યુનિટી, એકતાનગર
#BharatParv2025#BharatParv2025MEH@CMOGuj@revenuegujarat
National Conference on Land administration & Disaster Management I Join for an exclusive two days conference.
Join leaders, policymakers and experts in an exclusive panel discussions.
Let us set the stage for a new era!
On 3rd and 4th October, 2025
Mahatma Mandir, Gandhinagar, Gujarat.
#LandAdministration
#RevenueLaws
#RevenueDepartment
#landgovernance2025
#citizencentricreforms
#transparentlandrecords
#DisasterResilience
#smartlandadministration
#NationalConference
#landresources
#gandhinagar
#Gujarat
#DisasterManagement
#DisasterResponse
#paneldiscussion
#gsdma
@revenuegujarat@CMOGuj@PMOIndia
‘ક્ષેત્રીય આકાંક્ષા-વૈશ્વિક મહત્વકાંક્ષા' ની થીમ પર યોજાઇ રહેલી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ એટલે વાઇબ્રન્ટ ગુજરાતની પરંપરાનો એક નવો જ અધ્યાય. આજે જ રજીસ્ટ્રેશન કરાવો.
https://t.co/WSeLOAaNSq
#VibrantGujarat#VGRC#VGRC2025@CMOGuj@VibrantGujarat
“ગુજરાતના સમુદ્ર ખોલશે ભારતની સમૃદ્ધિના નવા દ્વાર”
ભાવનગર ખાતેથી દેશના વિવિધ પોર્ટ્સના વિકાસથી મેરીટાઇમ સેક્ટરની પ્રગતિમાં વધારો કરતા ભારત સરકારના ₹7,000 થી વધુ કરોડના પ્રોજેક્ટ્સનો માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના વરદ્હસ્તે પ્રારંભ.
#SamudraSeSamriddhi
“સમુદ્રથી સમૃદ્ધિ”
ભાવનગર ખાતેથી દેશના વિવિધ પોર્ટ્સના વિકાસથી મેરીટાઇમ સેક્ટરની પ્રગતિમાં વધારો કરતા ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ વિભાગના ₹7,000 થી વધુ કરોડના પ્રોજેક્ટ્સનો માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના વરદ્હસ્તે પ્રારંભ.
#SamudraSeSamriddhi
ગુજરાત અને દેશના વિકાસને વૈશ્વિક ઊંચાઈએ લઈ જતાં અત્યાધુનિક પોર્ટ, હરિત ઉર્જા, સમુદ્ર તટીય વિકાસ અને વૈશ્વિક વ્યાપાર સાથે સંકળાયેલા અનેકવિધ પ્રકલ્પોનું માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
#SamudraSeSamriddhi
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના વરદ્હસ્તે ભાવનગર ખાતેથી રાજ્યમાં રોડ-રસ્તાઓ, ઉર્જા તેમજ નાગરિકોની સુવિધાઓમાં વધારો કરતાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ₹26,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો પ્રારંભ.
#SamudraSeSamriddhi
નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા સુરેન્દ્રનગર અને વડોદરામાં તૈયાર કરવામાં આવેલ 2 સૌર પ્રોજેક્ટ્સ અને ગ્રામીણ વીજ પુરવઠાને મજબૂત બનાવવા માટે પીએમ-કુસુમ ફીડર લેવલ સોલારાઇઝેશનનું માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
#SamudraSeSamriddhi
ગ્રીન અને ક્લીન એનર્જી ક્ષેત્રે ઉન્નત બનશે ગુજરાત.
રાજ્યમાં 300 મેગાવોટ અને 600 મેગાવોટના બે મોટા સૌર પ્રોજેક્ટ્સ તેમજ 50 મેગાવોટના એક વિન્ડ પ્રોજેક્ટનું નિર્માણ.
#SamudraSeSamriddhi
“દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ બનશે બ્લુ ઈકોનોમી”
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના નેતૃત્વમાં કોસ્ટલ કનેક્ટિવિટી ઝડપથી વધી રહી છે. નવા હાઈવે, રેલ્વે અને પોર્ટ લિંક્સથી વેપાર સરળ બન્યો છે અને સ્થાનિક લોકોને રોજગારની નવી તકો મળી રહી છે.
#SamudraSeSamriddhi@CMOGuj@PMOIndia