સરકારી સેવાઓ અને યોજનાઓ લાભાર્થીઓને હાથોહાથ પહોંચાડવાનું લક્ષ્ય...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘Government to Citizen’ અભિગમ સાથે ગુજરાત સરકારનો યોજનાઓના સંતૃપ્તિ (સેચ્યુરેશન) માટે રાજ્યવ્યાપી ‘સેવાસેતુ’ કાર્યક્રમ શરૂ કરવાનો નિર્ણય; ગ્રામ્ય વિસ્તારોમાં બે તબક્કામાં યોજાશે ‘સેવાસેતુ 2.1’, શહેરી વિસ્તારોમાં 21 સપ્ટેમ્બરથી ‘સેવાસેતુ’નો 12મો તબક્કો શરૂ થશે...
છેલ્લા 10 વર્ષોમાં સેવાસેતુ કાર્યક્રમને જનતાનો વ્યાપક પ્રતિસાદ: ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 3 કરોડ 7 લાખથી વધુ નાગરિકોને સ્થળ પર જ વિવિધ સરકારી સેવાઓનો લાભ...
GAD દ્વારા રાજ્યની તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ પંચાયતો તેમજ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરાઈ...
#GujaratInformation @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
માન. મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં જિલ્લાઓમાં માર્કેટ રેટ કમિટી (MRC)ની રચના તથા ખેડૂતોના વળતરના પ્રશ્નોના અસરકારક નિરાકરણ અંગે યોજાયેલ વિડિયો કોન્ફરન્સ આધારિત સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન મેળવ્યું.
@CMOGuj@sanghaviharsh@MLASanjaysinh@revenuegujarat
શ્રી હાટકેશ્વર મહાદેવની પવિત્ર ભૂમિ વડનગર ખાતે ઉજવાશે ભવ્ય 'શ્રાવણોત્સવ'.
ગુજરાત સરકાર દ્વારા MyGov પ્લેટફોર્મના સહયોગથી આ અવસરે આયોજિત કરવામાં આવેલ વિવિધ થીમ પરની ચાર સાપ્તાહિક રીલ સ્પર્ધામાં આજથી શરૂ થતા બીજા સપ્તાહની થીમ છે 'શ્રાવણોત્સવ @ વડનગર'.
શિવભક્તિ અને કલાશક્તિના આ દિવ્ય સંગમને કેમેરાના લેન્સથી જીવંત કરતી શાનદાર રીલ બનાવો અને જીતો આકર્ષક રોકડ ઇનામ..!
આજથી તા.12 ઓગસ્ટ સુધી આયોજિત દ્વિતીય કોમ્પિટિશનમાં ભાગ માટે લેવા ક્લિક કરો :
https://t.co/KzMb3888pC
શ્રાવણોત્સવના ભાગરૂપે ગુજરાત સરકાર અને MyGov પ્લેટફોર્મના સંયુક્ત ઉપક્રમે ભવ્ય રીલ કોમ્પિટિશનનું આયોજન ઐતિહાસિક નગરના સાંસ્કૃતિક વૈભવને કલાત્મક રીતે રજૂ કરવાની સોનેરી તક સ્પર્ધકોએ પોતાની એન્ટ્રી આપેલ લિંક https://t.co/7m6toSMiAj પર સબમિટ કરવાની રહેશે
સમયગાળો: તા.2 થી 5 ઓગસ્ટ 2026
પરીક્ષાર્થીઓની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની સુરક્ષા માટે…
જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયક અંતર્ગત ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે.
#FairExamsSecureYouth
આજ રોજ કડી તાલુકાના કડી જકાતનાકા વિસ્તારથી નાની કડી વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે કડી નગરપાલિકા, આર & બી સ્ટેટ તથા યુ.જી.વી.સી.એલ. ને ઝડપથી કામગીરી પૂર્ણ કરવાની સૂચનાઓ આપવામાં આવી.