What about sub auditor exam there is no replay ? સુ દિવાળી પહેલા નિમણુંક મળશે 320 વિધાર્થીઓ જોઈ રહયા છે રાહ વહેલી તકે જવાબ આપવા વિનંતી. @deepakrajani123
સાહેબ શ્રી ગૌણ સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૮૯ ની સબ ઓડિટરની ૩૨૦ જગ્યાઓ માટેની નિમણુક પ્રકિયા ઝડપથી કરવામાં આવે,આ કાર્ય માટે આપની જરૂર છે અને આપ સાહેબ આ બાબતમાં અમારી વિનંતી સ્વીકારશો એ બાબતનો અમને ૩૨૦ ઉમેદવારોને ભરોસો છે તો એ જાળવી રાખવા વિનંતી.
@deepakrajani123@deepakrajani123
માનનીય સાહેબશ્રી,
સબ ઓડિટર વિશે કંઇક અપડેટ આપોને ફાઇનલ સિલેક્શન લિસ્ટ આવ્યાને ઘણો સમય થઈ ગયો છે. અને હજુ સુધી Director Accounts & Treasury એ ખાતાકીય ડોક્યુમેન્ટ ચકાસણી માટે પણ બોલાવ્યાં નથી. તો એ બાબતે માહિતી આપવા વિનંતી
@AKRAKESHIAS1@AKRAKESHIAS1 સાહેબ આવતીકાલે સબ ઓડિટર ના પ્રમાણપત્ર ચકાસણી ને એક મહિનો પૂર્ણ થઈ રહ્યો છે. અંતિમ પરિણામ અંદાજે ક્યાં સુધી માં જાહેર થઈ શકે તે બાબતે માહિતી આપવા નમ્ર વિનંતી છે
@AKRAKESHIAS1 માનનીય @AKRAKESHIAS1 SIR, GSSSB Advt 189 સબ ઓડિટર DV કરાવ્યું એના 25 દિવસ થયા પ્રોસેસ ક્યાં અટકી છે? & ફાઇનલ પરિણામ ક્યાં સુધી માં જાહેર કરવા માં આવશે માહિતી આપવા વિનંતી.
મારા માટે આનાથી મોટી દુઃખદ ઘટના બીજી શું હોઈ, જે વ્યક્તિ સપનાઓ અને આકાંક્ષાઓ સાથે મારા સેમિનાર માં સ્પર્ધાત્મક પરીક્ષા કઈ રીતે પાસ કરવી ? એનું માર્ગદર્શન લેવા આવેલ. અને સરકારી ભરતી ની અનિશ્ચિત્તાઓ અને ગેરરીતિ થી કંટાળી એ વ્યક્તિ એ અણધારી વિદાય લીધી
એમના પરિવાર પર ઘરનો મોભ તૂટ્યા
@CMOGuj@AKRAKESHIAS1@AKRAKESHIAS1
હેલો નમસ્કાર સર અમારી વિનંતી છે કે હેડ કલાર્ક ,સબ ઓડિટર ,સિનિયર ક્લાર્ક નું ફાઈનલ રિઝલ્ટ કઈ તારીખ આપવામાં આવશે તેમજ ઓડર કઈ તારીખે આપવામાં આવશે તેની સંભવિત તારીખ આપવામાં આવે.
@AKRAKESHIAS1 AK rakesh Sir Sub Auditor 189 Sir we are requesting 72 people enter in merit by cheating as the proof has been given by Yuvrajsinh jadeja. But GSSSB has been fail till now to remove them in DV list also. So we all student requesting remove fraud people
@AKRAKESHIAS1 આપની કામગીરી જોતા આપની પર વિશ્વાસ મૂક્યો છે સાહેબ....સબ ઑડીટર માટે રાત-દિવસ એક કરી મહેનત કરી છે. અમને અમારી મહેનતનું ફળ મળે તેવી આશા છે ... કૌભાડીઓ ને જરૂર સજા મળવી જોઈએ....અમને ન્યાય આપો 🙏🙏