‘World Cities Summit 2022 Singapore’
Day 2. Interaction and fruitful discussion with IFC World Bank Group regarding the Infrastructure development of Surat.
#IndiaAt75#WorldCitiesSummit
हमें Courts में स्थानीय भाषाओं को प्रोत्साहन देने की जरूरत है। इससे देश के सामान्य नागरिकों का न्याय प्रणाली में भरोसा बढ़ेगा और वो उससे जुड़ा हुआ महसूस करेंगे।
૧૬૭ - સુરત (પશ્ચિમ) વિધાનસભા, ભાજપ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી @purneshmodi જીની અધ્યક્ષતામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) ને લગતા પ્રશ્નો (અડાજણ,રાંદેર,પાલ, પાલનપુર,વરીયાવ)વિસ્તાર અંગેની રજૂઆત સાંભળવામાં આવશે આપને આ અંગે કોઈ પ્રશ્ન હોય તો લેખિતમાં રજૂઆત લાવવા વિનંતી
Hon'ble PM Shri @narendramodi ji shared the concise booklet that showcases the interesting aspects of last month’s #MannKiBaat episode including interviews with some of those who were featured.
Do give it a read.
Flipbook: https://t.co/0FHYqNW7hw
PDF: https://t.co/i1OrO7dX69
"आज से 20 साल पहले, 24 फरवरी को ही मैं पहली बार विधायक बना था, राजकोट के लोगों ने मुझे आशीर्वाद दिया। इसके साथ सेवा का सिलसिला शुरू हुआ।"
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी द्वारा जनसभा दौरान साझा किया गया यह वृतांत सभी के लिए प्रेरणादायी है।
बजट का आकार बढ़ाकर 39.45 लाख करोड़ करना, कोरोनाकाल में भी भारत की तेज़ी से बढती अर्थव्यवस्था को दर्शाता है।
Fiscal deficit का लक्ष्य 6.9% से घटाकर 6.4% करना बहुत बड़ी उपलब्धि है, मुझे विश्वास है कि @narendramodi के नेतृत्व में भारत fiscal deficit को 4% से नीचे लाने में सफल होगा।
માન. માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા ખેડા જીલ્લાના નડિયાદ અને ગળતેશ્વર તાલુકાના રૂ.5.57 કરોડના રસ્તાઓના કામો મંજુર કરવા બદલ ખુબ ખુબ આભાર
આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આજે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર સાથે વિવિધ ઉદ્યોગકારોએ MOU કર્યા હતા.
જે પૈકી સુરત ઇચ્છાપુર મુકામે આવેલા જેમ્સ એન્ડ જ્વેલરી પણ ૮૫૦ કરોડના એમઓયુ ( MOU) સાઈન કર્યા હતા 1/2
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી અમદાવાદ અને રાજકોટની કચેરીનું ખાતમુહૂર્ત તેમજ વાહન અને સારથી સોફ્ટવેર અંતર્ગત નવી ફેસલેસ સેવાઓનો શુભારંભ ગુજરાત સરકારના મુખ્યમંત્રી આદરણીય શ્રી @Bhupendrapbjp જીનાં વરદ હસ્તે ગુજરાત સરકારના મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો
I am delighted to inform you that Surat is adjudged 2nd Cleanest City of India 🇮🇳
It’s a proud moment and I Congratulate all Surtis and pay my gratitude for their support and contribution
#Surat
Attended the @BJP4India National Executive Meeting, along with party colleagues from across the country. We had fruitful discussions on ways to serve people.