કૃષિ શિક્ષણ ખાનગીકરણ કરી સરકારે વિધાથી કે ખેડુત ના ભલા માટે નહી પણ એમના આકા માટે ને એમના ધર ભરવા ને હા દર વરસે કમાવ દીકરા ની જેમ પાટી ફંડ આપે એવા માફીયા ને કૃષિ શિક્ષણ ની હાટડી ઓ મોટા મન સાથે નહી પણ મોટા ધન સાથે મંજુરી આપી. #कृषि_निजीकरण_रोको
देश में सिर्फ़ ये एक सेक्टर हे जिस में सीधे ही किसान से जुड़ा हुवाँ हे ओर उसे भी अब ये सरकार उनके ख़ुद के हित के लिए देश की कृषि वव्य्स्था मे निजीकरण कर रही हे ये देश का दूरभाग्य हे। #कृषि_निजीकरण_रोको
आदरणीय @vijayrupanibjp राज्य मै ४ कृषि यूनिवर्सिटी कार्यरत है, साथ ही ११ कृषि विध्यालय और एक सुरेंद्रनगर को देने की बात कि थी वो महाविद्यालय का क्या हुवा जो आपने देने की बात कियी थी ? ११+१ महाविद्यालय होते हुवे कोई निजी यूनिवर्सिटी की आवशकता नई हे। #कृषि_निजीकरण_रोको
What a fine interview by @IsmatAraa and @AjoyAshirwad. Calmly and factually exposing this person without making it a ‘me vs the interviewee’ which some journalists tend to.
Now Farmers Agitation is no longer confined to borders of any one state.
Farmers community from not only Punjab, but parts of Haryana & UP are stern to continue the protest until Modi Govt. reaches a definitive conclusion
#MahapanchayatRevolution
એગ્રિકલ્ચર માં એડમિશન ચાલુ થઈ ગયા છે તો કોઈએ ભૂલથી પણ પ્રાઇવેટ કૉલેજ માં જેવીકે
રાઈ, પારુલ કે આર.કે યુનિવર્સિટી માં એડમિશન ���ેવું નહિ. એ યુનિવર્સિટી ICAR માન્ય નથી.. એ યુનિવર્સિટી માંથી બાર પડેલા વિદ્યાર્થીઓ ને આગળ અભ્યાસ માં ક્યાંય એડમિશન આપવામાં આવતું નથી જેની ખાસ નોંધ લેવી.
#vicechancellornau
કૃષિ શિક્ષણમાં શા માટે રાજકારણ ? કૃષિ વિકાસ માટે પ્રદેશવાદ,���ાતિવાદ, ગુજરાતના ભાગલા પાડોની નીતિ ના હોવી જોઈએ. નવી શિક્ષણ નીતિના અમલિકરણ થકી કૃષિ વિકાસ માટે કૃષિ યુનિવર્સિટીના કુલપતિ માટે કૃષિ અને તેને સંલગ્ન શાખાનાં મુળ સ્નાતક-નિષ્ણાંત ની જ નિમણુંક થવી જોઈએ.