કૃષિ ક્ષેત્રમાં પણ મફત નાં તગડા પગારો ખાઇને કાંઇ કરતા નથી તેને જ જરૂર હટાવો . સરકાર શ્રી તમારામાં હિંમત હોય તો આવા પગલાં ભરો પરંતુ વિધાથીર્ઓ નો શો દોષ ? કે જેણે સહન કરવું પડે ?
સરકારમાં હિંમત હશે તો ખાનગીકરણ અટકાવી બતાવશે.
ખાનગીકરણ અટકાવો ... કૃષિને બચાવો
#कृषि_निजीकरण_रोको
#कृषि_निजीकरण_रोको
કૃષિ અભ્યાસક્રમ મા ખાનગીકરણના થવાથી students ના Talent ની તો કોઈ value જ ન રહી
કોઈ પણ પૈસા પધરાવશે એટલે Agriculturist બની જશે. ..😠😬
પછી ભલે ને એની સલાહથી ખેડૂતોના પાકનુ પતન થઈ જાય. ....સરકાર ને કોઈ ફરક નથી પડતો.
રાશી=રૂપાણી સરકાર
જેમ રાશી એ ચણા કાઢીને ખાલી કુકર ગેસ પર ચડાવી દીધું હતું તેમ જ આ સરકારે કૃષિ વિશ્વવિદ્યાલય માટેના બધા નિયમ અને જરૂરિયાત કાઢી ને ખાલી ખોખા જેવી ખાનગી કોલેજો ને મંજૂરી આપીને ગુજરાત માં દાખલ કરવી દીધી.
#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial@CMOGuj