મારું મોરબી રડી રહ્યું હોય ને હું કઈ રીતે ફૂલનો હાર પહેરી શકું ?
- હુસૈન પઠાણ(મોરબી)
વાહ ! યુવાન...વાહ !🙏🏻
ધન્ય છે બાપ...તને અને તને જનમ દેનારી તારી જનેતા ને.
તારો તો જિંદગીનો ફેરો તો સફળ થયો,પણ સાથે સાથે તારા માતા-પિતાનું જીવતર પણ તે ઉજળું કરી દીધું..યાર..❤️💛
#proud_of_you
Congrats India 🇮🇳!
Agricultural scientist Dr. Mahalingam Govindaraj has been awarded the Norman E Borlaug Award for 'Field Research and Application 2022' marking his efforts to develop a biofortified pearl millet that is rich in iron and zinc.
We are expecting humanity over religion,nationality over locality then whats the problem with Hindi? Why its made as an bigger issue. As a tourist when we are travelling to other states at that time we reaslise the importance of Hindi(one common language of county)#HindiLanguage
#TheKashmirFiles learning: Whether its communal riots or Kashmiri pandit, whenever the local citizens (majority) don't raise their voice against the wrong then whole society have to suffer for that.
@CollectorAnd Please enforce some strict restriction for public places otherwise Anand will be the epic centre for third wave in Gujarat as per the present scenario
૨૪/૭/૨૦૨૦ થી ૧૩/૧/૨૦૨૧ ટુકા સમયગાળા મા ૫ કૃષિ કોલેજ ને ગેરકાયદેસરીય મંજુર કરતી ગુજરાત સરકાર પણ સાહેબ સુરેન્દ્રનગર મા ૨૦૧૭ મા જાહેર કરેલ સરકારી કૃષિ કોલેજ હજુ ના બનાવી આવું કેમ @vijayrupanibjp ખાનગીકરણ કરી શિક્ષણ ની કમર તોડી રહ્યા છો @VtvGujarati@manharvasani@rcfalduofficial
૨૪/૭/૨૦૨૦ થી ૧૩/૧/૨૦૨૧ ટુકા સમયગાળા મા ૫ કૃષિ કોલેજ ને ગેરકાયદેસરીય મંજુર કરતી ગુજરાત સરકાર પણ સાહેબ સુરેન્દ્રનગર મા ૨૦૧૭ મા જાહેર કરેલ સરકારી કૃષિ કોલેજ હજુ ના બનાવી આવું કેમ @vijayrupanibjp ખાનગીકરણ કરી શિક્ષણ ની કમર તોડી રહ્યા છો @VtvGujarati@manharvasani@rcfalduofficial
A new type of soil created by The Uni. of Texas can pull water from the air. The atmospheric water irrigation system uses super moisture absorbent gels to capture water from the air.When soil is heated to a certain temp., the gels release the water, making it available to plants.