@PPTRIVEDI2@Bhupendrapbjp@sanghaviharsh વાવ થરાદ ના સ્થાનિક નેતાઓ ને ભેગા મળીને સરકાર માં રજૂઆત કરવી જોઈએ આમાં પક્ષા પક્ષી ના કરવી જોઈએ 🙏
ખાલી 30 સેકન્ડ ના વિડીયા ને મત જોવો આખી જિંદગી કરેલ એમનું ભજન ભક્તિ જોવો સમય ઉંમર ના અભાવે બાપુ ની માનસિક સંતુલન બરાબર નથી એ વાત આખો વાવ થરાદ વિસ્તાર જાણે છે છતાંય કોઈ કાઈ બોલતુ
મહેશ ભગત બાપુ નિર્દોષ છે, માનસિક રીતે અસ્વસ્થ હોવાના કારણે આ ભૂલ થઈ છે તો મહેરબાની કરીને ગુનો ના નોંધવા વિનંતી છે..
@Bhupendrapbjp@sanghaviharsh
@princet29011206
▪️મહેશ ભક્ત બાળ બ્રહ્મચારી છે. તેમણે તેમનુ જીવન ભજનને સમર્પિત કર્યું હતું. વાવ ગામના સુખી અને સમૃધ્ધ બ્રાહ્મણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ભજન, કથા અને ભગવત કથા, સાહિત્યમા બહુ ઉંડા ઉતરી ગયા હતા અને એ ક્ષેત્રમાં બહુ મોટી નામના મેળવી
કલાસિકલ અને ગુજરાતી ભજનો ઉપરાંત તેઓ રાજસ્થાની અને દેશી ભજન ગાયકીમા પણ પાવરધા હતાં. લોકગીત, ગરબા અને સાહિત્યમા પણ તેમનુ સારું નામ હતું.
એ અરસામાં કેસેટની દુનિયામા પણ તેમના નામનો ડંકો વાગતો
▪️આજથી પંદર-વીસ વર્ષ પહેલા કથાકાર અને ભજનિક તરીકે સમગ્ર ગુજરાતમાં તેમનુ મોટું નામ હતું. ગુજરાતના બીજા કથાકારો માત્ર કથા વકતા જ હતા પણ બટુક મોરારી તો ઉતમ સંતવાણી આરાધક પણ હતા. પુજ્ય નારાયણ સ્વામી બાપુની પરંપરાની તેમની સંતવાણીથી તેમનો બહુ મોટો ચાહક વર્ગ ઉભો થયો હતો. કલાસિકલ
મહેશ ભક્ત વાસ્તવમાં વર્તમાન સમયે પણ સાધુ અને ભક્ત પ્રકૃતિના માણસ છે. તેઓનો આ વીડીયો એ બીજા કોઈની મુર્ખામી લાગે છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ માન્સિક રીતે અસ્વથ છે અને એવામા તેઓ શું બોલે છે તે બાબતનુ તેમને પોતાને પણ ખ્યાલ નથી રહેતો.
માફ કરશો 👏. હું દિલગીર છું
આજે હું આપ સહુ ના મેસેજ નો જવાબ આપી શક્યો નથી.
આપ સહુ નો પ્રેમ અને લાગણી હંમેશા મારી પર બની રહે એવી આશા સાથે har har mahadev 📿🕉.