ધોરણ 9 માં ભણતા વિદ્યાર્થીને આ પ્રકારે પત્ર લખવા પડે તો ચિંતાજનક છે.. આ દીકરાનો સિસ્ટમ અને તંત્ર પરથી વિશ્વાસ ઉઠવો એ દેશના ભવિષ્ય માટે યોગ્ય નથી.
@CMOGuj@sanghaviharsh@irushikeshpatel
@facebook teen patti master jesi add dikha kar logo ko barbad kar rahe ho me aapke upar ligali case file karne vala hu. Agar aapne iske upar Action nahi liya to
@narendramodi
Sir kuchh samay se teen patti app jesi bahot frod app aai he jise log barbad hone lage he mera aapse nivedan he ki jaldi se un sabhi app ko ban kiya jaye plz sir
@Bhupendrapbjp સાહેબશ્રી ખરેખર એ નથી ખબર પડતી કે અત્યારે કોણ નિર્ણય કરે છે.
સરકાર કે સચિવશ્રીઓ??
પંચાયત વિભાગ પોતાની મનમાની ચાલવતા કહે છે. કે #VCE ઓને #પગાર નહિ મળે તમને #કમિશન પર રાખ્યા છે. #સરકાર કહે છે ન્યાય આપીશું.
યોગ્ય પોલિસી અને નીતિના અભાવે #VCE 16 વર્ષથી પીસાય રહ્યા છે
@Bhupendrapbjp સાહેબશ્રી સરકાર સારા નિર્ણય લઇ રહી છે. #VCE ના હિત માટે @GujaratGram ને સાઈડમાં રાખી સંવેદનશીલ સરકાર #VCE ના હિત વિશે વિચારીને પગલાં ભરશે તો ચોક્કસ #VCE ને ન્યાય મળશે. 🙏🙏
E Gram સોસાયટીને કરોડોની ગ્રાન્ટ મળે છે.પણ Vce ને #એક રૂપિયાનો #પગાર મળતો નથી.
#VCE#પગાર