@MayurJoshi97357@Akriti__000 તલાટી પાસેથી સિંગલ ગર્લ ચાઇલ્ડ નું પ્રમાણપત્ર લઇ, તમારા તાલુકાને લગત સમાજ કલ્યાણ ની ઓફિસેથી આ પ્રમાણપત્ર મળી જશે. આમ તો તલાટીએ દાખલો આપવાનું નથી હોતો, પણ એ લોકો તલાટી ના દાખલા વગર નથી કરી આપતા...
માનસધામ હનુમાન નવા કટારીયા, દર શનિવારે લાખો શ્રદ્ધાળુઓ સુરત જામનગર રાજકોટ જેવા શહેરોથી દર્શન માટે આવે છે, વિનંતી કે, GSRTC દ્વારા શ્રદ્ધાળુઓ માટે આ રૂટો પર બસ મૂકવામાં આવે તો લાખો શ્રદ્ધાળુ સરળતાથી પહોંચી શકે. @OfficialGsrtc@GSRTC_Gujarat@sanghaviharsh
https://t.co/7yY4bp3xkP
ધ્રોલમાં આંગણવાડી કાર્યકરનું નામ લઈ,લાભાર્થીના બેન્કના ખાતામાંથી પૈસા ઉપડી ગયેલ હોવાથી, સ્થાનિક ઈન્ફ્લુએન્સર દ્વારા અવેરનેસ વિડીયો બનાવવામાં આવેલ. તથા ફ્રોડ થયેલા લાભાર્થી દ્વારા 1930 પર ફરિયાદ કરાવડાવેલ.@WCDGujarat @manisha_vakil@ddojamnagar2
💠NITI Aayog has released the report titled "Investment Friendliness Index (IFI)"
💠It presents a structured and data-driven framework for assessing how effectively States and Union Territories create, enable, and sustain an environment conducive to investments
💠The Index evaluates key policy, institutional, regulatory, and infrastructure-related parameters that influence investment decisions and provides a comparative assessment of the investment ecosystem across States and Union Territories
💠The #InvestmentFriendlinessIndex seeks to foster competitive and cooperative federalism by encouraging States and Union Territories to adopt best practices and undertake continuous reforms in pursuit of the vision of #ViksitBharat @2047
Read here: https://t.co/9wPBddEign
@NITIAayog
@BhanubenMLA@CollectorJamngr@DC_nnmjamnagar@ICDSJamnagar@InfoGujarat @WCDGujarat આ બાળકોને મેડિકલ ચેકઅપ કરી, વજન વધારવા માટે દૂધનો પાવડર, કૃમીનાશક ગોળી તથા શરદી ની દવા આપવામાં આવી આ સાથે વિસ્તારના દાતાશ્રીઓ દ્વારા ફળ તથા ખજૂરનું વિતરણ પણ કરવામાં આવેલ. સેજો ધ્રોલ ઘટક ધ્રોલ જી જામનગર
સુપોષિત ગુજરાત, વિકસિત ગુજરાત.
ગુજરાત સરકારે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરી, સામાન્યમાં સામાન્ય પરિવારના વિધાર્થીઓના ન્યુટ્રીશનની કાળજી સાથે શરૂ કર્યો છે નવી પેઢીના સુપોષણનો સુવર્ણ યુગ.
#AlpaharYojnaGuj