15મી જુલાઈએ માસ્ટર ડિગ્રી અને 27મી જુલાઈથી અંડર ગ્રેજ્યુએશનની પરીક્ષાઓ લેવા ગુજરાત યુનિવર્સિટી પરિપત્ર પણ કરી ચૂકી છે. જો તમારે GTUની પરીક્ષાઓની જેમ કગરાવી-કગરાવીને નિર્ણય લેવાનો હોય GU, તો પહેલા જ લઈ લેજો. વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યની જવાબદારી તમારી છે
#PostponeDentalexams
ગુજરાત યુનિવર્સિટી 15મી જુલાઈથી ડેન્ટલના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા જઈ રહી છે. વિદ્યાર્થીઓ પરીક્ષા મોકુફી માટે આંદોલન કરી રહ્યાં છે. આપનો મત જણાવશો, શું પરીક્ષા લેવી જેવી જોઈએ?