ફિક્સ પે નીતિ આજે નવી પેઢીના સરકારી કર્મચારીઓ માટે એક પ્રકારનું શોષણ બની ગઈ છે. સરકારી નોકરીમાં પ્રવેશ પછી પણ પાંચ વર્ષ સુધી ઓછા વેતન અને અન્ય લાભો વિના કામ કરાવવાનું આ પ્રણાલીશીલ શોષણ કહેવાય.
હવે, રાજ્ય સરકારે આવા કર્મચારીઓને યોગ્ય પગાર આપવો જોઈએ.
#Remove_Fixpay_in_gujarat
@CMOGuj માનનીય મુખ્યમંત્રી શ્રી, આપણા રાષ્ટ્ર અને રાજ્ય ની સેવા કરવા માટે નાં અત્યંત વ્યસ્ત સમયપત્રક માંથી થોડો સમય કાઢી ને વિનંતિ છે કે જા.ક્ર 217 વર્ક આસીસ્ટન્ટ માં પાસ થયેલાં ઉમેદવારો ને બને એટલું જલદી થી નિમણુંક પત્ર આપી રાષ્ટ્ર અને રાજ્ય ની સેવા નો લાભ આપશોજી.
@Bhupendrapbjp@ChouhanShivraj માનનીય મુખ્યમંત્રી શ્રી, @Bhupendrapbjp
આપણા રાષ્ટ્ર અને રાજ્ય ની સેવા કરવા માટે નાં અત્યંત વ્યસ્ત સમયપત્રક માંથી થોડો સમય કાઢી ને વિનંતિ છે કે જા.ક્ર 217 વર્ક આસીસ્ટન્ટ માં પાસ થયેલાં ઉમેદવારો ને બને એટલું જલદી થી નિમણુંક પત્ર આપી રાષ્ટ્ર અને રાજ્ય ની સેવા નો લાભ આપશોજી@CMOGuj
@Bhupendrapbjp આદરણીય મુખ્યમંત્રી શ્રી, નર્મદા વિભાગ ની ભરતી ક્રમાંક ૨૧૭-વર્ક આસિસ્ટન્ટ ને દોઢ વર્ષ વીતતાં ઉમેદવારો ની ધીરજ ખૂટી ગઈ અને કુટુંમ્બીજનોની પણ આશા ખુટી છે જેથી ઉમેદવારોને આ મુશ્કેલી માંથી બહાર લાવી ત્વરિત નિમણુંક આપવા વિનંતી.
@deepakrajani123 વર્ક આસિસ્ટન્ટ 217/2023-24 ના ભલામણ પત્ર ક્યારે આવશે? આના વિશે માહિતી આપવા વિનંતી.
છેલ્લા ચાર મહિના થી નિમણૂક પત્રની પ્રક્રિયા અટકી પડી છે. હવે તો પંચાયતની ચૂંટણી પણ આવી જશે.
@narendramodi માનનીય મંત્રી શ્રી,
સિંચાઈ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ ની જાહેરાત 2023 માં બહાર પાડવામાં આવી હતી. જેમાં ઘણા વિઘ્નો નાં લીધે ભરતી પ્રકિયા મોડી પડી છે. પણ હાલ આખી ભરતી પ્રકિયા ની પ્રોસેસ પૂરી થય ગય છે .માત્ર નિમણુક પત્ર આપવાના બાકી છે. જેમાં તમે આ પ્રોસેસ આગળ વધારો એવી અમારી વિનંતી .
@CMOGuj આદરણીય મુખ્યમંત્રી શ્રી, નર્મદા વિભાગ ની ભરતી ક્રમાંક ૨૧૭-વર્ક આસિસ્ટન્ટ ને દોઢ વર્ષ વીતતાં ઉમેદવારો ની ધીરજ ખૂટી ગઈ અને કુટુંમ્બીજનોની પણ આશા ખુટી છે જેથી ઉમેદવારોને આ મુશ્કેલી માંથી બહાર લાવી ત્વરિત નિમણુંક આપવા વિનંતી.

@Bhupendrapbjp
@BJP4Gujarat માનનીય મંત્રી શ્રી,
સિંચાઈ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ ની જાહેરાત 2023 માં બહાર પાડવામાં આવી હતી. જેમાં ઘણા વિઘ્નો નાં લીધે ભરતી પ્રકિયા મોડી પડી છે. પણ હાલ આખી ભરતી પ્રકિયા ની પ્રોસેસ પૂરી થય ગય છે .માત્ર નિમણુક પત્ર આપવાના બાકી છે. જેમાં તમે આ પ્રોસેસ આગળ વધારો એવી અમારી વિનંતી .
@CRPaatil માનનીય મંત્રી શ્રી,
સિંચાઈ વિભાગમાં વર્ક આસિસ્ટન્ટ ની જાહેરાત 2023 માં બહાર પાડવામાં આવી હતી. જેમાં ઘણા વિઘ્નો નાં લીધે ભરતી પ્રકિયા મોડી પડી છે. પણ હાલ આખી ભરતી પ્રકિયા ની પ્રોસેસ પૂરી થય ગય છે .માત્ર નિમણુક પત્ર આપવાના બાકી છે. જેમાં તમે આ પ્રોસેસ આગળ વધારો એવી અમારી વિનંતી .
@Bhupendrapbjp@ChouhanShivraj માનનીય મુખ્યમંત્રી શ્રી, @Bhupendrapbjp
આપણા રાષ્ટ્ર અને રાજ્ય ની સેવા કરવા માટે નાં અત્યંત વ્યસ્ત સમયપત્રક માંથી થોડો સમય કાઢી ને વિનંતિ છે કે જા.ક્ર 217 વર્ક આસીસ્ટન્ટ માં પાસ થયેલાં ઉમેદવારો ને બને એટલું જલદી થી નિમણુંક પત્ર આપી રાષ્ટ્ર અને રાજ્ય ની સેવા નો લાભ આપશોજી.🙏