"भारत के वो युवा जो अपनी पढ़ाई छोड़कर Virat Kohli, Dhoni, Rohit को सपोर्ट करते हैं, लेकिन कोई भी क्रिकेटर पेपर लीक पर कोई post नहीं डालता।
📱इनकी एक सोशल #मीडिया पोस्ट से भी सरकार पर दबाव बन सकता है, मगर इन्हें अपनी ज़िंदगी से मतलब है, हमारी ज़िंदगी से नहीं।"
❓ઑનલાઇન લેવાતી પરીક્ષામાં કોઈ ગડબડી નહીં થાય એની લેખિત જવાબદારી શું સામાન્ય વહીવટ વિભાગ અને ગૌણસેવા લેશે ?
❓લેખિત માં #GAD ના હઠાગ્રહી અધિકારી આ���્વાસન આપશે કે ઑનલાઇન પરીક્ષામાં કોઈ ગેરરીતિ નહીં થાય ?
❓જો ગેરરીતિ કે ટેકનિકલ કોઈપણ કૌભાંડ કે છબરડો થશે તો નૈતિક જવાબદારી સમજી આ તમામ અધિકારીઓ #રાજીનામું આપશે ?
❓#નોર્મોલાઈજેશન મેથડ ને કારણે એકપણ ઉમેદવારને અન્યાય નહીં થાય ! શું આની લેખિત બાંયધરી આપશે ?
❓તમામ #પ્રશ્નપત્ર_ભ���લરહિત હસે ? કોઈ સેન્ટર ઉપર ટેકનિકલ ખામી નહીં સર્જાઈ ? કોઈ સેન્ટર હાઈજેક કરીને કૌભાંડીઓના મળતિયાને પાસ કરી દેવામાં નહીં આવે ?
🧾શું લેખિતમાં બાંયધરી અને આશ્વાશન GAD અને ભરતી બોર્ડ આપી શકશે ? જો કોઈ ગરબડ કે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો તો GAD અને ભરતી બોર્ડના અધિકારીઓ #નૈતિક_જવાબદારી સમજી રાજીનામું આપી દેશે.
🖥️"મહેનત કરવાવાળા માત્ર 'લોગ-ઈન' કરતા રહી જાય,
અને સેટિંગ કરવાવાળા સ્ક્રીન શેર કરીને 'સાહ��બ' બની જાય!"
આવું તો નહીં થાય ને ?
✍🏻 યુવરાજસિંહ જાડેજા
સામાન્ય વહીવટ વિભાગ (GAD) અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા NEET પેપરલીક ને નામે ઠીકરું ફોડી અને તેને હાથો અને હથિયાર બનાવીને CCE 2026 પરીક્ષાઓ CBT લેવાની જે હઠ પકડવામાં આવી છે તે ખરેખર અંગત સ્વાર્થ સાધવા ��ને વિદ્યાર્થીના આંખમાં ધૂળ નાખવા સિવાય બીજું કશું નહીં.
જો NEET ના પેપર પછી GAD અને ગૌણસેવા પસંદગી મંડળ એવું કહેતી હોય કે જો પેપર ઓફલાઈન લેવાય તો લીક થઈ જાય છે એટલે હવે ઓનલાઈન લઈશું...
❓તો છેલ્લા 2 જ મહિનામાં ઑનલાઇન #CBT ના માધ્યમ થી લેવાયેલ #डीएलएड (Deled) પરીક્ષા કૌભાંડ જોઈને શું કરશો ?
❓#SSC GD ની પરીક્ષામાં થયેલ ગોલમાલ વિશે શું કહેશો ?
❓NTPC પરીક્ષા, ઉર્જા વિભાગની CBT ના માધ્યમ થી લેવાયેલ પરીક્ષામાં થયેલા કૌભાંડ અને ગેરરીતિ બાબતે તમારા જોડે કોઈ જવાબ છે ખરી ?
હકીકત તો એ છે કે તે
💻ફક્ત કહેવા ખાતર ઓનલાઇન પરીક્ષાઓને '#પારદર્શક' અને '#ફૂલપ્રૂફ' છે,
🖥️પરીક્ષા કેન્દ્રના કોમ્પ્યુટરમાં જ #Proxy_Server અને #Screen_Sharing Apps ઇન્સ્ટોલ કરી દેવાય છે. ઉમેદવાર માત્ર પૂતળું બનીને સ્ક્રીન સામે બેસે છે અને અસલી 'સોલ્વર' બ��ાર બેસીને 100% એક્યુરેસી સાથે પેપર સોલ્વ કરી નાખે છે.
🖥️ ઓનલાઈન પરીક્ષા - "Invisible Cheating" નો મહા-ખેલ
➡️Proxy Server - Server ને bypass, કોઈ log નહીં
➡️Screen Sharing - ઉમેદવારની screen બહાર "solver" જોઈ રહ્યો
➡️Remote Answer -Solver online answers મોકલે, ઉમેદવાર click કરે
➡️#Zero_Evidence - Server room માં ઘૂસ, ચોરી કર, નીકળી જા!
❓જે હઢાગ્રહી અધિકારી સતત ઑનલાઇન લેવાની વકીલાત કરે છે અને કોઈનું માનવા તૈયાર નહીં. SSC ઓનલાઇન પરીક્ષાકાંડ પકડાયા પછી જો ગુજરાતના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ���ેડા થશે અને ઓનલાઈન ફ્રોડ થશે તો શું એની જવાબદારી GAD કે GSSSB લેશે ?
પોતાનો વ્યક્તિગત સ્વાર્થ અને લાભ લેવા માટે અને ખાસ કરીન #કંપનીના_લાભ માટે ઉમેદવારોનો ભોગ લઈ રહ્યા છો તે બિલકુલ યોગ્ય નથી.
શું તમારી પાસે કોઈ ફૂલપ્રૂફ સિસ્ટમ છે પણ ખરી ?
💻ઑનલાઇન પરીક્ષામાં થતા હાઇટેક ફ્રોડ જેમ કે રીમોટ એક્સેસ, હેકિંગ, લેબ મેનેજમેન્ટ જેવા ઇસ્યુ આવશે તો જવાબદારી કોણ લેશે ?
🛑બીજી મહત્વની વાત: જે અધિકારીઓ "#વહીવટી_સુધારણા_પંચના_રિપોર્ટને" હથિયાર કે હાથો બનાવીને ઑનલાઇન પરીક્ષા થોપી રહ્યા છે, તેમને આ જ રિપોર્ટના અન્ય મહત્વના પાસાઓ કેમ દેખાતા નથી ?
📌🗣️એ મેડમ/ સાહેબે ને જાણવાનું કે તેજ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વર્ગ 3 ની પરીક્ષાઓની સંપૂર્ણ પ્રક્રિયા 6 મહિના માં પૂરી થઈ જવી ���ોઈએ અને ક્લાસ 1-2 ની 1 વર્ષ માં પૂર્ણ કરવી.
👆🏻શું તમે આને ફોલો કરો છો??? કે કરી શકશો???
🚫ત્રણ ત્રણ વર્ષથી ભરતીઓ પેન્ડિંગ પડી છે હજી તે પણ નથી કરી શક્યા.🧐
📌પંચનો જે નિયમ પોતાના પાવર અને ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા માટે અનુકૂળ છે તેનો અમલ ત્વરિત થાય છે, પણ જે નિયમ વિદ્યાર્થીઓના હિતમાં સમયસર ભરતી કરવાનો છે, તેના પર તંત્ર કેમ મૌન સેવીને બેઠું છે ? વ્યાજબી શંકા એ છે કે આ આખી કવાયત વિદ્યાર્થીઓના હિત માટે નહીં, પરંતુ ચોક્કસ ટેકનોલોજીકલ કંપનીઓ અને વેન્ડર્સને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ આપીને 'વ્યક્તિગત લાભ અને સ્વાર્થ' સાધવા માટેનું માત્ર એક બહાનું તો નથી ને ❓
ભૂતકાળમાં ઑનલાઇન પરીક્ષાઓમાં પણ વ્યાપક ગેરરીતિઓ સામે આવી જ છે. વહીવટી તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે પરીક્ષાના મોડલ બદલીને વિદ્યાર્થીઓને #પ્રયોગશાળાના_ઉંદર ન બનાવે. જો તમારી પાસે કોઈ ફૂલપ્રૂફ સિસ્ટમ નથી અને તમે લેખિતમાં જવાબદારી લેવા તૈયાર નથી, તો ગુજરાતના લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો અને આત્મનિર્ભર બનવા માંગતા યુવાધનને અંધારામાં ધકેલવાનો તમને કોઈ અધિકાર નથી.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@narendramodi
@Bhupendrapbjp
"સરકારનું અજબ ગજબનું ગણિત!" 🤔
કર્મચ��રી કહે: "સાહેબ, મોંઘવારી વધી ગઈ છે, ઘર ચલાવવું મુશ્કેલ છે, "#ફૂલ_પગાર" આપો ને!"
સરકાર: "ખજાનો ખાલી છે ભાઈ, થોડું સમજો!" 🙅♂️
વકીલ કહે: "સાહેબ, તમારી સામે લડતા કર્મચારીઓને સન્માનીય ફૂલ પગાર ન આપવો પડે, એના માટે હું સુપ્રીમ કોર્ટમાં દલીલ કરીશ. એક હિયરિંગના(મુદ્દત) ૨ લાખ થશે!"
સરકાર: "અરે સાહેબ, ૨ નહીં ૫ લાખ લો, પણ પેલા ગરીબ કર્મચારીને પૂરો પગાર ન મળવો જોઈએ!" 💸✅😥
ધન્ય છે આ 'વિકાસ'ને, જ્યાં મહેનત કરનાર મ���ટે '#ફિક્સ_પે' અને લડાવનાર માટે 'મિક્સ' (કરોડો રૂપિયા) છે! કર્મચારીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી પણ નહીં, પણ ફિક્સ પે રાખનાર માટે લડનારને તો આખું બગીચું! 🥀🏛️
📌શોષણની પ્રથા: ફિક્સ પે પ્રથા એ સરકારી કર્મચારીઓનું આર્થિક શોષણ છે. વર્ષો સુધી સખત મહેનત કરવા છતાં કર્મચારીઓને પૂરતો પગાર મળતો નથી, જેના કારણે તેમનું અને તેમના પરિવારનું જીવ�� નિર્વાહ મુશ્કેલ બને છે.
📌સમાન કામ, સમાન વેતનનો અભાવ: ગુજરાત હાઈકોર્ટે ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો કે 'સમાન કામ માટે સમાન વેતન' મળવું જોઈએ, પરંતુ સરકાર આ ચુકાદાને માનવાને બદલે તેને સુપ્રીમ કોર્ટમાં પડકારે છે.
📌કર્મચારીઓની હાલાકી: કર્મચારીઓ રવિવારે પણ કામ કરે છે, ભીડ ભેગી કરવા જેવા રાજકીય કાર્યોમાં જોતરાય છે અને ઓવરટાઈમ કરે છે, છતાં તેમને હકનો પૂરો પગાર મળતો નથી.
📌ગુજરાતના ફિક્સ પે ના કર્મ���ારીઓ છેલ્લા ૧૫ વર્ષથી ન્યાયની રાહ જોઈ રહ્યા છે... અને સરકાર? સરકાર 'ન્યાય ન મળે' એના માટે કરોડો રૂપિયા પાણીની જેમ વહાવી રહી છે! 🌊💰
🛑કર્મચારીનો આખો મહિનો = ₹૨૦,૦૦૦ (અંદાજે)
🛑સરકારી વકીલની એક હિયરીંગની હાજરી = ₹૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦
વિચારો, જે પૈસા ફૂલ પે રોકવા માટે જાય છે, એ જો કર્મચારીઓના પગારમાં ગયા હોત તો આજે કેટલાય મધ્યમવર્ગીય પરિવારોના ચૂલા સારી રીતે સળગતા હોત. આને જ કહેવાય "દીવો તળે અંધાર���ં!"🪔
સરકાર પોતાના જ કર્મચારીઓને પૂરો પગાર ન આપવો પડે તે માટે સુપ્રીમ કોર્ટમાં નામાંકિત વકીલો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે.પોતાના જ સંતાનો (કર્મચારીઓ) સામે લડવા માટે ભાડે રાખેલા 'યોદ્ધાઓ' પાછળ આટલો ખર્ચ? વાહ રે સરકાર, વાહ! 👏
😥આ શોષણ નહીં તો બીજું શું છે? "સમાન કામ, સમાન વેતન" માત્ર કાગળ પર જ કેમ? હવે તો હદ થાય છે! 😡
#FixPay #Gujarat #EmployeeRights #Justice
#GujaratGovernment #Exploitation #JusticeDelayed #FixedSalary #SocialJustice
#GovernmentEmployees #JusticeForEmployees
#Remove_Fix_Pay_Gujarat
#Remove_Fix_Pay
#Remove_FixPay_In_Gujarat
#REMOVE_FIX_PAY_IN_GUJARAT
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@Rivaba4BJP@Bhupendrapbjp@sanghaviharsh
ઘર ભાડું 8000,
પેટ્રોલ ખર્ચ 3000,
ઘર ખર્ચ 15000
બાળકોને ભણવાનો ખર્ચ અને અન્ય સામાજિક ખર્ચ માટે કઈ રહેતું નથી આ ઉંમરે
પિતા પાસે પૈસા મા��તા પણ શરમ આવે છે હવે તો fix pay હટાવો. 26000 માં આ મોંઘવારીમાં શું થાય???? #remove_fix_pay_gujarat
વહીવટી સુધારણા પંચે ફિક્સ પગાર વિશે ના કંઈ કીધું.???
ફિક્સ પગાર પ્રથા કર્મચારીઓનું શોષણ કરે છે અને બંધારણના સમાન કામ અને સમાન વેતનના અનુચ્છેદનું ઉલ્ઘન કરે છે.
વહીવટી સુધારણા પંચને દેખાતું નહીં હોય આવું બધું કે પછી કોઈનો ડર લાગે છે.
#Remove_Fix_Pay_in_Gujarat
ગુજરાત ફિક્સ પગાર નાબૂદી અભિયાન – અન્યાય વિરુદ્ધનો આંકડાઓથી પુરાવો ભયંકર છે આંકડાઓથી સ્પષ્ટ સાબિત થાય છે કે છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં કર્મચારીઓ નું ફક્ત શોષણજ કર્યું છે..
યુવાનો નું શોષણ ��ંધ કરો @BJP4Gujarat
#Remove_Fixpay_in_gujarat
#Remove5yearFixpay