ગુજરાતમાં ફિક્સ પેને લઇને સુપ્રીમ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ છેલ્લા ૧૩ વર્ષથી પેન્ડિંગ છે. ગુજરાત હાઇકોર્ટે ૨૦૧૨માં ફિક્સ પેની વિરુદ્ધમાં આદેશ આપ્યો હતો. પરંતુ તેમ છતાં સરકાર આ કેસ સુપ્રીમ કોર્ટમાં લડી રહી છે.
#GujaratModel#Remove_Fixpay_in_gujarat#fixpay
આજના કોમ્પિટિશન યુગમાં યુવાનો પોતાના પરિવાર માટે વિકટ પરિસ્થિતિમાં પણ મહેનત કરીને સરકારી નોકરી લે છે, જેથી પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ ખુબ સારી રીતે કરી શકે!!! પણ ગુજરાત સરકાર તેને 5 વર્ષની ક્રૂર,શોષણથી ભરેલી ફિક્સપગાર નીતિમાં રાખે!આ અન્યાય છે.
#Remove_Fixpay_in_gujarat
ફિક્સ પગારની નીતિ બાબતે ગુજરાત સરકારને અવશ્ય નિર્ણય લેવો જોઈએ કારણ કે ૨૬૦૦૦/- માં અત્યારની મોંઘવારી પ્રમાણે ઘર ચલાવવુ મુશ્કેલ બની જાય છે.કર્મચારીઓ લાચારીવશ થઈ ગયા છે.કર્મચારીઓના હિતમાં યોગ્ય નિર્ણય કરો એવી નમ્ર વિનંતી. @BJP4Gujarat@sanghaviharsh#Remove_Fixpay_in_gujarat
27 फ़रवरी को वित्त-विनियोग विधेयक 2026 पारित किया जायेगा जिसमें माननीय मुख्यमंत्री महोदय द्वारा काफ़ी घोषणाएँ किये जाने की संभावना है। #प्रोबेशन_में_पूर्ण_वेतन यह एक ज्वलंत व भावनात्मक मुद्दा है, इसमें सफलता मिलने की काफ़ी संभावना हैं। सभी को प्रयास जारी रखने चाहिए।
ફિક્સ વેતનનો મુદ્દો ફરી ચગ્યો
ભાવનગર મ્યુ. કોર્પો. ફિક્સ વેતનની મુદત પાંચને બદલે ત્રણ વર્ષની કરી
નિર્ણય કર્યા બાદ સરકાર પાસે માંગી મંજૂરી
ફિક્સ પે હટાવવા અને ફેરફાર કરાવવા લાખો લોકો કરી રહ્યા છે માંગ
પ્રજાના પ્રતિનિધિ અને સરકારે વિચારવું ન જોઇએ ?
#FixPay@tv13gujarati
📢 PSI ભરતી 2024 : એક નમ્ર વિનંતી 👮🏻♂️
"તમારો એક નિર્ણય, કોઈ આશાસ્પદ ઘરનો દીવો પ્રગટાવી શકે છે." 🪔
આવતીકાલ તા. 05/02/2026 થી PSI ભરતી માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV) શરૂ થઈ રહ્યા છે. આ તબક્કે તમામ સફળ ઉમેદવારોને અભિનંદન.
🤝એક સામાજિક જવાબદારીના ભાગરૂપે સફળ ઉમેદવારોને વિનંતી : પ્રમાણપત્ર ચકાસણીની યાદીમાં નામ આવનાર જે મિત્રો અત્યારે અન્ય વિભાગોમાં સારા હોદ્દા પર કાર્યરત છે અથવા અન્ય કોઈ મોટી ભરતીમાં પસંદગી પામી ચૂક્યા છે અને જેઓનું PSI થી પણ ઉંચ હોદ્દાની ફરજમાં જોડાવાનું સપનું છે તેઓને નમ્ર વિનંતી છે કે #વેરિફિકેશન પ્રક્રિયામાં સ્વેચ્છાએ ન જઈને પણ પોતાનો હક જતો કરી શકે છે.
🙏🏻તમારો આ ત્યાગ મેરિટમાં નીચે રહેલા કોઈ એવા મહેનતુ ઉમેદવાર માટે આશીર્વાદ બનશે, જેના માટે આ નોકરી માત્ર વ્યવસાય નહીં પણ આખા પરિવારનું અસ્તિત્વ છે.
ઘણીવાર વેરિફિકેશન બાદ સીટો ખાલી રહેતી હોય છે, જેના કારણે લાયક ઉમેદવારો તકથી વંચિત રહી જાય છે.એક ઉમેદવાર એક કરતાં વધુ જગ્યા રોકે ત્યારે એક બેરોજગાર યુવાનની હક્કની તક છીનવાય છે.જ્યારે માનવીય અભિગમ અપનાવી "બલિદાન" નહીં, પણ "#દાયિત્વ" સમજીને અન્યના સપનાને માન આપવાનો આ શ્રેષ્ઠ સમય છે.
🏛️ સરકારશ્રી અને પોલીસ ભરતી બોર્ડને નમ્ર અરજ:
અમે આદરપૂર્વક વિનંતી કરીએ છીએ કે ' #OPT_OUT ' માટેનું ઓપ્શન ફરી એકવાર સત્તાવાર રીતે ઓપન કરવામાં આવે. ટેકનોલોજીના યુગમાં આ એક નાનકડું પગલું ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સર્વસમાવેશી બનાવશે.
"એક OPT OUT = એક પરિવારનું સપનું સાકાર" 🏠✨
#PSI_Recruitment_2025 #PSI_Bharti #OptOutForStudent #GujaratPolice #OpportunityForAll #PoliceBhartiBoard #EducationFirst #Humanity
હજી ગુજરાતના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ સુપ્રીમ કોર્ટ ના ચૂકાદાની રાહ જોઇને બેઠા છે.૧૪ વર્ષ થઈ ગયા..આથી સરકારને નમ્ર અરજ છે કે જલ્દી નિર્ણય લે જેથી કર્મચારીઓને લાચારી ભોગવવી ના પડે🙏#Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat#શોષણમુક્તગુજરાત