@HelleLyngSvends Also expose the analysis and flattery of the news of the Indian main stream media at the international level because they do not cover any news on employment, inflation, poverty, corruption or hate speech but always run debates in defense of the government.
@veer_hindu5 RSS એ નફરતની વિચાર ધારા થી ચાલે છે. દેશની એકતા ભાઈ ચારાની કે પછી જાતી નાબૂદીની વાત કેમ નથી કરતી? આજ દિન સુધી ખેડૂતનો પ્રશ્ન હોય કે કોઈ ગરીબ નો પ્રશ્ન હોય કેમ આગળ આવીને વિરોધ નથી કર્યો સરકારનો. એટલા જ દેશભક્તો હોય તો આર્મીમાં જોડાઈ જાવ ને.