કોરોના ની મહામારી વખતે ઉનાળાની ભીષણ ગરમી માં પીપીઈ કીટ પહેરી ને પરસેવે રેબઝેબ થઈ ને ,ચોમાસામાં વરસાદ મા અમુક સ્થળોએ પાણી ભરાઈ જતાહતા ત્યાં પણ અમે પાણીમાં ચાલતા જઈને કોવિડ ટેસ્ટ કરતા હતા, અમારીજાત ને લોકોની સેવા મા સમપિતૅ કરી દીધી સરકાર ને વિનંતી કે અમને ગ્રેડપે વધારી અમારો હક આપો

એક દેશ એક રેશન કાર્ડ તો પછી એક દેશ ના એક કેડર માટે અલગ અલગ રાજ્યો મા અલગ અલગ પગાર ધોરણ કેમ ?
આરોગ્ય સેવા ના માળા ના કીમતી મણકા એવા સ્ટાફ નર્સ ને યોગ્ય ગ્રેડ પે આપો અને કોરોના વોરિયર્સ ને છાજે એવું સમ્માન આપો.
#गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत#4600_GP_FOR_STAFFNURSE@CMOGuj