@Bhupendrapbjp Tb ને નાબૂદ કરવા માટે જે પાયાના કર્મચારી એવા લેબ tech કે જેઓ સીધા ટીબી ના પરીક્ષણ સાથે સંકળાયેલા છે , ટીબી નુ પેલું ઇન્ફેક્શન લાગવાના જેમને શક્યતા છે એવા લેબ tech ni વર્ષો જૂના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવો , લેબ tech કેડર ને ન્યાય આપો ,પગાર વિસંગતતા દૂર કરો ,ઇન્ફેક્શન allowan apo
@Divya_Bhaskar ભાઈ અમે લેબ ટેક પણ સરકાર સામે માંગળી કરીએ છીએ અમારા નામ અને કામ બને માં ટેક્નિકલ વસ્તુ છે, પણ અમારી કેડરની ઓછી સંખ્યાના કારણે અમો દેખાતા નથી.હાલમાં અમે પણ નો રિપોટિંગ ચાલુ રાખ્યું છે.કોવિડમાં સૌથી આગળની લાઇનમાં રહેનારને સરકાર ભૂલી ગઈ છે કે અનદેખી કરી રહી છે!??