આજે એવા એક શોષણની વરસી છે જેણે ગુજરાતની બેથી ત્રણ પેઢીનુ આર્થિક જ નહી પણ માનસિક- સામાજિક અને પારિવારિક બદહાલી તરફ પણ ધકેલ્યા છે. ફિક્સવેતનના ૧૮ વર્ષમા મે આવા અનેક કર્મચારીઓ જોયા છે જે બાંધ્યા પગારે આવ્યા અને એ જ પગારે મર્યા ! #RemoveFixpay
🛑📷#ફિક્સ-પે ની નીતિને 18 વર્ષ પૂર્ણ થાય છે, તે નિમિત્તે દરેક કર્મચારીઓએ #બ્લેક_કપડાં પહેરી વિરોધ પ્રદર્શિત કરશે..
📷ગુજરાત સરકાર શોષણ બંધ કરો, ફિક્સ પે દૂર કરો, જૂની પેંશન યોજના લાગું કરો. 🚨
આજે એવા એક શોષણની વરસી છે જેણે ગુજરાતની બેથી ત્રણ પેઢીને આર્થિક જ નહી પણ માનસિક- સામાજિક અને પારિવારિક બદહાલી તરફ પણ ધકેલ્યા છે. ફિક્સવેતનના ૧૮ વર્ષમા મે આવા અનેક કર્મચારીઓ જોયા છે જે બાંધ્યા પગારે આવ્યા અને એ જ પગારે મર્યા !
#RemoveFixPay
માત્ર 26 વર્ષે અરુણિમા સિન્હાને "પદ્મશ્રી" સન્માન શા માટે મળ્યું?
તસવીરમાં દેખાય છે એ અરુણિમા સિન્હા છે. અત્યારે એની ઉંમર 34 વર્ષ છે. વર્ષ 2015માં ભારત સરકાર દ્વારા એને ભારતના ચોથા નંબરના સૌથી મોટાં નાગરિક સન્માન "પદ્મશ્રી"થી નવાજવા���ાં આવે છે. એને ��ાત્ર 26 વર્ષે "પદ્મશ્રી" સન્માન શા માટે મળ્યું? એવું તો શું કામ કર્યું હશે અરુણિમા ?
અરુણિમા અને એના મહાન કામ વિશે જાણીશું તો આપણાં રૂંવાટા ઊભાં થઈ જશે અને અરુણિમા માટે આપણી છાતી ગજ ગજ ફૂલી જશે. તો આવો, જાણીએ અરુણિમા વિશે...
બાવીસ વર્ષની અરુણિમા એક દિવસ નોકરી હેતુ ઇન્ટરવ્યૂ આપવા લખનઉથી દિલ્હી જતી પદ્માવતી એકસપ્રેસમાં બેસે છે. ટ્રેનમાં લૂંટના ઈરાદે આવેલા કેટલાંક ગુંડાઓ રાત્રિના ૧૨.૩૦ ક��ાકે અરુણિમાના ગળામાં રહેલા સોનાના ચેઇનને ખેંચવાનો પ્રયાસ કરે છે. પણ, અરુણિમા જેનું નામ ! એ મક્કમતાપૂર્વક ગુંડાઓ સાથે બાથ ભીડે છે. કોઈ મુસાફર અરુણિમાની વહારે નથી આવતો. ગુંડાઓ એને ટ્રેનમાંથી નીચે ફેંકી દે છે. અરુણિમા ફંગોળાઈને બીજા ટ્રેક પર પટકાઈ પડે છે. બરાબર એ જ સમયે એ ટ્રેક પરથી ધસમસતી ટ્રેન પ��ાર થાય છે. બસ ! પછી તો ખટ...ખટ...ખટાક...! અને એ યુવતીનો ડાબો પગ કપાઈ જાય છે.
રાત્રે નિર્જન જગામાં કણસીને એ બેશુદ્ધ થઈ ગયેલી અરુણિમા પરથી સવારના ૭.૩૦ વાગ્યા સુધીમાં ૪૯ જેટલી ટ્રેનો પસાર થઇ જાય છે. કમરના હાડકામાં ગંભીર ઇજાઓ વચ્ચે, કપાયેલા પગને લીધે એ પોતાનાં શરીરનો કોઈ જ ભાગ હલાવી નથી શકતી. એ ટ્રેનના પાટાની વચ્ચે જ, બે પથ્થર પકડીને સૂતી રહે છે. આખી રાત ઝાડીમાં રહેલા ઉંદર વિખરાયેલા માંસના લોચા ખાધ્યા કરે છે. સવારે આ ધટનાની જાણ થતાં નજીકનાં ગામનાં રહીશો અરુણિમાને હોસ્પિટલ ખસેડે છે. ત્યાં તેની સારવાર શરૂ થાય છે. આગળની સારવાર માટે એને "ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ, દિલ્હી" ખસેડવામાં આવે છે.
આપણી વોલીબોલ ટીમની રાષ્ટ્રીય ખેલાડી અરુણિમાએ ભાનમાં આવતાં �� મનોમન નકકી કરી લીધું કે, "જો આ સ્થિતિમાં હું જીવી ગઈ તો મને હવે કંઈ જ નહીં થાય. હવે હું દુનિયાનું સૌથી અઘરું કામ કરીશ, સૌથી અઘરું કામ એટલે હું માઉન્ટ એવરેસ્ટ સર કરીશ."
ધીરે ધીરે એ સાજી થઈ. અરુણિમાએ લીધેલા નિર્ણયની જાણ થતાં લોકોએ એ વાતને મૂર્ખતા ગણાવેલી. 'એક પગ જ નથી રહ્યો ને એ વળી એવરેસ્ટ કેવી રીતે ચડશે...!' પણ એ હિંમત ન હારી. યુવરાજસિંહએ એને પ્રેરણા પૂરી પાડી. પ્લાસ્ટિકના પગનો સહારો લઈને એ એડવેન્ચર્સ સ્પોર્ટસ અને પર્વતારોહણની પ્રેક્ટિસ ચાલું કરે છે. બચેન્દ્રી પાલ પાસે તે બે વર્ષ સુધી કપરી તાલિમ લે છે.
બાવન દિવસની એવરેસ્ટ સુઘી પહોંચવાની મથામણ અને રોજના સતત સત્તર કલાકના કપરા ચઢાણ બાદ આખરે અરુણિમા ૮૮૪૮ મીટર ઊંચા એવરેસ્ટને સર કરે છે. અહીંથી ન અટકતા તે દુનિયાનાં અન્ય સૌથી ઊંચાં સ���ત શિખરો સર કરવાનો નિર્ણય કરે છે. એ તાન્ઝાનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કિલિમંજારો સર કરે છે. પછી એ રશિયાનું ૫૬૪૨ મીટર ઊંચું માઉન્ટ એલ્બ્રસ શિખર પણ સર કરે છે. ઑસ્ટ્રેલિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કોઝિયુઝ્કો પણ એ સર કરે છે. આર્જેન્ટિનાનું માઉન્ટ એન્કોકાગ્વા શિખર અને ૪૮૮૪ મીટર ઊંચો ઇન્ડોનેશિયાનો માઉન્ટ કાર્સ્ટેન્સઝ પર્વત પણ એ સર કરે છે. અરુણિમા ઍન્ટાર્કટિકાનું ૪૮૯૨ મીટર ઊંચું માઉન્ટ વ��ન્સન શિખર પણ સર કરી પોતાનાં નામનો ડંકો વગાડે છે. કપાયેલા પગમાં પ્લાસ્ટીકનો પગ પહેરી અરુણિમા આ બઘું કરી બતાવે છે.
અને એટલે અરુણિમાને માત્ર 26 વર્ષની ઉંમરે "પદ્મશ્રી" સન્માન મળે છે.
આપણી કમનસીબી એ છે કે આપણી આ મહાન વ્યકિતને આપણે "યુથ આઈકોન" નથી માનતા.
- રવજી ગાબાણી
જેને મળો એ સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનું જ્ઞાન હોવાનો દાવો કરતો હોય છે. જીવનમાં ક્યારેય સ્પર્ધાત્મક પરીક્ષા આપી ના હોય એવા બની બેઠેલા માર્ગદર્શકોને કારણે યુવાનોનું નુકસાન જ થ���ું હોય છે. કદાચ આવા માર્ગદર્શકોને કારણે જે યુવાનમાં સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવાની ક્ષમતા હોય તો એ પણ કટાઈ જાય છે કાં તો ગેરમાર્ગે દોરાઈ જાય છે. એક તરફ વધતી જતી ઉંમર, બીજી તરફ ગળાકાપ સ્પર્ધા, ત્રીજી તરફ પારિવારિક અપેક્ષાઓ, ચોથી તરફ ઠેરઠેર પૂછવામાં આવતા તણાવકારક પ્રશ્નો – આ બધાની વચ્ચે સંતુલન અને એકાગ્રતા જાળવી રાખીને યોગ્ય રીતે તૈયારી કરવી એ ખૂબ નિર્ણાયક બાબત બની જતી હોય છે.
��� દીપક મેઘાણી ('વ્યૂહચક્રવ્યૂહ'માંથી)
@deepakrajani123 ૨૦૧૮ની ભરતીના નિમણુક પત્ર ૨૦૨૩/નવેમ્બરમાં અપાય છે. જ્યાં ફુલ પગાર ચાલુ થવો જોઈએ ત્યાં હજુ નિમણુક અપાય છે..😔
આ👆 વાક્ય પણ લખો..🙏
મોટા મોટા પોસ્ટર તો લગાવી દીધા કે નિમણુક આપવાના એમ કરી ને.. પણ એકેય પોસ્ટરમાં ભરતી ક્યારે આવી હતી એ તારીખ નથી લખી.. ✌️
૦૫ વર્ષે વિકાસ થયો ખરો.. 🍁🍂
#GSRTC ના કર્મચારી ની #સ્વ_અનુભવેલી વેદના અને #વાસ્તવિકતા 👇
🔴#યુનિયન ના ખાસ માણસો ડ્રાઇવર કે કંડકટર ની નોકરી કરતા હોવા છતાં ડેપો પર અલગ અલગ ઓફિસ માં બેસે જેમ કે TC પોઇન્ટ, બુકિંગ, કેસ,મશીન....જેવી શાખા માં દરેક મોટાભાગના ST ડેપો પર આ ��ોઝિશન છે, ખાસ યુનિયન ના માણસો ઇ ઓફિસ સંભાળી લીધી છે, જેનાથી બીજા ડ્રાઇવર ક���ડકટર ને ડબલ નોકરી કરવી પડે.
☝️અને જો કોઈ કર્મચારી સામે બોલે તો ડેપો બદલી કરાવી નાખે છે એટલે બિચારા #ઈમાનદાર અને #પ્રમાણિક કર્મચારી ડરી ડરી ને નોકરી કર્યા કરે.
☝️ડબલ પર ડબલ નોકરી પર ક્યારેય સરખું જમવા કે સુવા કે આરામ નથી મળતો, એમાં પણ અધુરામાં પૂરું #મળતિયાની #ટેન્ડર_વાળી_હોટેલ તો ખરી જ, અમુક હોટલ તો એવી ને તમે ત્યાં એક વાર જમો ને તો એમ થાય કે આવું તો કૂતરા પણ ન ખાય... આમ પણ ST ને તો ખાલી #કટકી_ટેન્ડર થી જ મતલબ...
☝️અમુક ડ્રાઇવરો ને ઘરે જમવાનું પણ નસીબ થવા માં 4-5 દિવસ લગી જાય છે.
🔴12 કલાક ની નોકરી #ઓવરટાઇમ માત્ર 75 રૂપિયા..અને હા 12 કલાક ના ઓવરટાઇમ માં ખાલી 2 જ કલાક ગણાય એટલે 150 રૂપિયા.
🔴બસ માં અચાનક કંઈ પણ થાય તો બિચારો ડ્રાઇવર ભોગ બને, મોટી મોટી #રિકવરી આવે, કયારેક 10000 ની રિકવરી પણ આવે આટલી મોટી રિકવરી કઈ રીતે ભરે ડ્રાઇવર એ પણ ખાલી 18500 માંથી ??
🔴ડેપો લેવલ પર જો ઈનકમ ના આવે તો કર્મચારી ની #લાઇન બદલાવી નાખે અથવા તો કર્મચારી ડેપો બદલાવી નાખે..
🔴ડ્રાઇવર ને જો વધારે ડીઝલ આવે તો લાઇન ચેન્જ, ડેપો ચેન્જ,મેમાં આવે , રિકવરી આવે ,ઉપર થી #દબાણ કરે છે તમારે આમ તો કરવું જ પડશે....
🔴બસ માં #પેસેન્જર ની મેકસીમમ લિમિટ 52+5(ઊભા) પણ જો તમે કોઈ સ્ટોપ પર બસ ઉભી ન રાખો તો તમારી બદલી કરવી નાખે તેમજ માનસિક ટેન્શન આપે અને જો બસ માં 70 થી 80 પેસેન્જર હોય અને કઈ પણ ���ને તો ડેપો વારા હાથ ઊંચા કરી નાખે, તોય ડ્રાઇવર કંડકટર ને જવાબદાર ગણી ને સસ્પેન્ડ કરે છે કે તમે લિમિટ બહાર મુસાફરો લીધા હતા ..ભોગ તો ડ્રાઇવર કંડકટર જ બને...
☝️આમાં યુનિયન વારાએ ક્યારે કર્મચારી નો સાથ નથી આપતા કેમ કે નિગમ અને યુનિયન #સગા_માસિયાય ભાઈ ની જેમ રહે...
🔴પીડિત કર્મચારી #પરીવાર અને નોકરીને કારણે ડર બેસી ગયો છે કે બદલી થઈ જશે તો #બાળકો ને કેમ ભણાવિશું...? બીજા ત્રીજા પ્રશ્નો ઊભા ને ઊભા... એટલે બહુ કોઈ બોલતું નથી.બોલે તો યુનિયન એની પથારી ફેરવી નાખે.
🔴ઘણા #રેસ્ટરૂમ જોવો તો ઊંઘ ના આવે.. ગંદકી નું ઘર, ઉંદર નું ઘર, મળતિયા ની ટેન્ડર વારી હોટેલ માં જે દે તે ખાવાનું તો શું પગ પણ મૂકવો ના ગમે !😒
🔴હવે કહો કે #કન્ડક્ટર શું કરે 30 મિનિટ પહેલા ટ્રિપસીટ કઢવે કે પસી પ્લેટફોર્મ પર ગાડી લગાડવા મદદ કરે કે ગાડી લખવા જાય કે ગાડી મો 40 રિઝર્વેશન ની ચોકડી મારે કે પેસેન્જર ને દરેક ને ફોન કરે ક�� રહી ગયેલ પેસેન્જર લેવા ઊભો રહે...❓❓
🔴કયારેક ST બસ બગડી હોય તો કન્ડક્ટર કોલ કરે આજુબાજુ વારા ડેપો માં તો એટેન્ડ કરવા 6 કલાકે આવે ત્યાં લગી ડ્રાઇવર કંડકટર ને બેસી રેહવાનું, પરંતુ ફેરા જેટલા બાકી હોય તે પૂરા તો કરવાના જ.. આ 6 કલાક માં કોઈ જ ઓવરટાઇમ નહીં.. ગમે ત્યારે બસ માં કહી પણ થાય તો બહાર ના ડેપો નો એવો જ જવાબ અહીંયા ના થાય હો..#breakdown ગમે એટલી વાર ��ાવ તેનો કોઈ જ ઓવરટાઇમ મળતો નથી.. ક્યારેક ડ્રાઇવર કંડકટર ને સુવા જ નથી મળતું ને ત્યાં તો બીજો દિવસ નોકરી ચાલુ થઈ જાય.
🔴ST ના વર્ગ ત્રણ અને ચાર ના કર્મચારી ની ડબલ નોકરી તો ચાલુ જ હોય કયારેક તો 5 દિવસ થઈ જાય.. સત્તત 5 દિવસ નોકરી કરવાની તેમાં 10 કલાક નોકરી કરો ને 4 કલાક નો #અવોરટાઇમ મળે એટલે 4*75=300 રૂપિયા મળે ..6 કલાક મફત માં કામ કરવાનું તેમાં પણ 3 ટાઈમ જમવાનો ખર્ચ બીજો ખર્ચ એટલે 300 તો એમજ પૂરા થઈ જાય ..એટલે મફત માં ડબલ નોકરી કરવાની 🙏
🔴જો તમે #ડબલ_નોકરી કરવાની ના પાડી તો તમારું પૂરું,,,🫣 તમારી લાઇન બદલાવી નાખે કા પછી તમારી એવી રીતે નોકરી લખે કે તમે ઘરે થી એટલા વેહલા આવી જ ના શકો એટલે તમારે ડેપો માં જ રાત વિતાવી પડે, ડેપો માં પણ પાણી ની સમસ્યા હોઈ જ..જ્યાં જોવો ત્યાં ગંદકી,મચ્છર ,ઉંદર અને પરિવાર થી અલગ રહેવાનું આ છે આંખે જોયેલ #વાસ્તવિકતા
🔴#વાસ્તવિક પરિસ્થિતિ જો તમે જાહેર માં કહો તો નિગમ એવું કહે કે તમે ST ની પ���રતિષ્ઠા ને #જાંખપ લાગે તેવું કૃત્ય કરિયું છે એટલે તમને સસ્પેન્ડ કરવામાં આવશે.... ભોગ હંમેશા નાના કર્મચારી નો જ લેવાયો છે. ઉપર બેસનાર તો મલાઈ જ ખાય
☝️આ બધા પ્રશ્નો યુનિયન ને ઉઠાવવા ના હોઈ.. પણ યુનિયન ૬૦૦ રૂપિયા લઈ એના #તાયફાઓ માં મસ્ત છે.
🔴St માં ખાલી ફિક્સ કર્મચારી ના પગાર વધારા ની સમસ્યા નથી બીજી બહુ બધી છે.... ઊંચતર પગાર ધોરણ નઈ મળતું, ઓવરટાઇમ પગાર પંચ મુજબ નથી મળતો, ગ્રેડ પે માં વિસંગતાઓ , પ્રમોશન માં ગૂંચવણ....એવી તો પુષ્કળ સમસ્યા છે...
જેની વાત પછી ક્યારેક કરીશું,
✍️ યુવરાજસ��ંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)