કૃષિ શિક્ષણ અડીખમ હતું એને @vijayrupanibjp સરકારે કોના ઘર ભરવા તોડવાનું કામ કર્યું ?
છેલ્લા ૫ મહિના કરતા ઓછા સમયમાં ૫ ખાનગી કૃષિ કોલેજ ને મંજુરી કેમ આપી ?
#कृषि_निजीकरण_रोको
#Breaking | 'In every major war, there is a battle that turns everything around. In this farmers' war, the battle at Ghazipur turns everything around. This will be Waterloo for Yogi & Modi. These are not locals, but goons of BJP/RSS', @_YogendraYadav tells TIMES NOW's Sherine.
હિના અને તેની બહેનની વાયરલ ઓડિયો ક્લિપનો મુદ્દો કથાકાર જીગ્નેશ દાદાની વ્યાસપીઠ સુધી પહોંચ્યો, સમાજને મોટી દૃષ્ટાંત સાથે આ શિખામણ આપી. વીડિયો સૌજન્ય લક્ષ્ય ટીવી
‘तुम मुझे ख़ून दो, मैं तुम्हें आज़ादी दूंगा’
देश के महान स्वतंत्रता सेनानी और आजाद हिंद फौज के संस्थापक #नेताजी_सुभाष_च���्द्र_बोस जी की जयंती पर उन्हें शत्-शत् नमन। नेताजी के विचार और संघर्ष युगों-युगों तक हर भारतवासी के लिए प्रेरणापुंज है।
#SubhasChandraBose
#पराक्रम_दिवस
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઇ છે તેમા નૈતિકતાનો સ્પષ્ટ અભાવ છે. વર્ષ ૨૦૧૫મા સુપ્રીમ કોર્ટે ૬ મ્યુ. કોર્પો.ની મતગણતરી પાલિકા- પંચાયતોની પહેલા ન કરવા ઓર્ડર કર્યો હતો. જેથી રાજ્ય ચૂંટણી આયોગે બીજા તબક્કાના મતદાન પછી એક સાથે મતગણતરી કરી હતી. આ સિધ્ધાંત લોકતંત્ર માટે ઘાતક છે.
શિક્ષણ વ્યવસ્થા ને ખાનગી સંસ્થા ને હવાલે કરી શિક્ષણ ની ગોર ખોધી રહી છે રાજ્ય સરકાર આ જ યુનિ મા આ ૨ જો કિસ્સો સામે આવ્યો છે છતા પણ તંત્રઆ મામલે મૌન સેવી રહી છે સરકાર ને વિનંતી કે ન્યાય અપાવે સાથે જ આવી સંસ્થા ને તાળાબં���ી સરકાર કરે
पूर्व प्रधानमंत्री श्री लाल बहादुर शास्त्रीजी ने ''जय जवान जय किसान'' का नारा दिया था, आज उनके शब्दों को सार्थक करने का वक्त है, कड़कड़ाती ठंड में अपने हक़ के लिए संघर्ष कर रहे किसानों का ��ाथ देने का वक्त है।
श्री लाल बहादुर शास्त्री जी के स्मृति दिवस पर उन्हें कोटि कोटि नमन।।���🏻
विश्वभर में भारतीय संस्कृति को गौरवान्वित करने वाले
प्रसिद्ध आध्यात्मिक गुरु एवं हमारे प्रेरणास्रोत स्वामी विवेकानंद जी की जयंती पर उन्हें ��ोटिशः वंदन। #SwamiVivekanandJayanti
Farmers are the backbone of our country. Let’s be grateful for the efforts of farmers who work hard to give us food. hope the deadlock between the farmers and the governments regarding the farm laws ends as early as possible positively!! #NationalFarmersDay
ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રી આદરણીય @ijayeshradadiya ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ઈશ્વર આપ ને તંદુરસ્તી ભર્યું જીવન અર્પે એવી પ્રાર્થના..
છેલ્લા અમુક વર્ષોમાં સંસદીય પ્રણાલીની હત્યા કે જેમાં બંધારણનો હળાહળ દેખીતો ભંગ છે.
1)Question Hour જ કાઢી નાખવામાં આવ્યો.
2)Voting ની જગ્યાએ ખાલી "Ayes" અને "No" ના આધારે જ બીલ પાસ કરી દેવામાં આવ્યા.
3)લોકશાહી વ્યવસ્થાનો પાયો કે જેમાં સંવાદ થાય તે સત્ર જ નાબૂદ કરી દેવામાં આવ્યુ.