After certain age,many women start to feel conscious about their appearance and doubt themselves..and it would be good to have someone reassure and remind them of their worth.
Ps- mihir please badal mat jana,aisa hi raho🙏
#KSBKBT#KyukiSaasBhiKabhiBahuThi2
ઠાકરધામ બાવળિયાળી ખાતે આયોજિત કાર્યક્રમમાં મારા વકતવ્ય દરમિયાન, મેં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે એમના સહયોગ અને યો���દાનની અપેક્ષા વ્યક્ત કરી તેમજ રસીકરણ દ્વારા પગ અને મોંને લગતા રોગો અટકાવવા તથા વન-આવરણ વધારવા જેવા વિવિધ પ્રયાસોમાં જનજાગૃતિ અને જનભાગીદારીની અપીલ કરી.
આદરણીય સંતો, ગુરુઓ અને સમુદાયના વડીલોના ઉપદેશોથી પ્રેરિત થઈને, ભરવાડ સમુદાયે કૃષિ, ડેરી, પર્યાવરણીય સંરક્ષણ, શિક્ષણ અને પશુપાલન જેવા ક્ષેત્રોમાં ઉત્તમ પ્રયાસો કર્યા છે.
આજ રોજ અમારી ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ રાજકોટ ખાતે પધારેલ કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણનો ખૂબ ખૂબ આભાર કે જેણે પોતાનો કીંમતી સમય અમને આપેલ.
@devusinh@DevusinhOffice@Arjuntolia
આજ રોજ અમારી ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ રાજકોટ ખાતે પધારેલ કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણનો ખૂબ ખૂબ આભાર કે જેણે પોતાનો કીંમતી સમય અમને આપેલ.
@devusinh@DevusinhOffice@Arjuntolia
@Ramesh__Parekh જીવતર નો અર્થ તો એટલો જ છે કે,
એક રંગમંચ છે જેમાં નાટક ભજવવું પરંતુ આ નાટક માં કિરદાર આપણે જ નક્કી કરવાનો હોય છે અને આ ઉપરાંત આ કિરદાર ના સંવાદો પણ આપણે ખુદને જ લખવાના હોય છે જેનાં દ્વારા આપણે આપણા કિરદારને ઉચ્ચ, મધ્યમ તથા નિમ્ન બનાવીયે છીએ..
જ્યારથી તને જોવ છું અને સમજુ છું મારા શ્યામ,
જાણ્યું કે આપે છે તું સાથ હર હંમેશ તારા શરણાર્થીઓને,
થયો તું અર્જુનનો સારથી અને દ્રૌપદી નો મિત્ર, જરૂર છે મારે તારી તો તું થા મારો 'પથદર્શક' હે કૃષ્ણ...
ઢળતી સંધ્યાના અરમાનો રાત્રે સૂતી વખતે યાદ આવ્યા ને મન જાણે કે "માધવ" ચકડોળે ચડ્યું. થયું કે આજે તો "મીરાં" ના મનના ઓરતાં પૂર્ણ કરશ�� "ગિરધર" સ્વપ્નમાં આવી ને !
#कृष्णम् #शुभ_रात्रि
સૂર્ય ઢળે ને માધવ તારા નામની પ્રાર્થના કરતી,
જેમ ગોપીઓ તારી નહાકી રાહ જોતી તેમ હું કરતી,
આવ્યો ઉર માંથી એક અવાજ જાણે કે
તું બોલ્યો મારાં શામળા,
'આંખો વિચ ને મને યાદ કર મીરાં
હોઉં છું તારી જ સમીપ '
એ ઉર નાદ સાંભળી ને એ જ કર્યું
હવે જાણે કે આંખો સામે તું જ છે શામળ���.
#कृष्णम्