ટેકનોલોજીની મદદથી આજે, હું ઠાકરધામ બાવળીયાળી ખાતે ઉપસ્થિત વિશાળ જનસમુદાય સાથે સંવાદ કરી શક્યો. આ સ્થળ ભરવાડ સમુદાય માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે.
પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને શ્રીમદ્ ભગવદ્ જ્ઞાન ગોપ ગાથા કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું સમુદાયના તમામ સભ્યોને અભિનંદન આપું છું. આજે સવારે હજારો બહેનોએ પારંપરિક ગોપી હુડો રાસ રજૂ કર્યો. સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી કરતા આ પ્રયાસો લાંબા ગાળા સુધી અસરકારક રહેશે.
પાંચ હજાર વર્ષો વિતી ગયા માધવ હવે તો અમારી આંખો તરસે છે તને જોવા માટે કે તારા ગયા પછે નથી ઓઢી રાતી ઓઢણી અમારા કાળા પસેડા તને બોલાવે છે હવે આવવ માધવ તને તારા કુળ ની એક એક આહીરાણી તને બોલાવે છે
🙏🙏🙏
@jasmita_bhammar
આજ રોજ અમારી ગોપાલક ગર્લ્સ હોસ્ટેલ રાજકોટ ખાતે પધારેલ કેન્દ્રીય સંચાર મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણનો ખૂબ ખૂબ આભાર કે જેણે પોતાનો કીંમતી સમય અમને આપેલ.
@devusinh@DevusinhOffice@Arjuntolia