કલોલ શહેર વિસ્તાર માંથી ગેર કાયદેસર અને વગર પાસ પરમીટે માદક પદાર્થ ગાંજાનો વેપાર કરનાર ઈસમને કુલ જથ્થો ૦.૯૧૭ કીલોગ્રામ કીંમત રૂપીયા૯૧૭૦/- તથા અન્ય મુદ્દામાલ મળ�� કુલ કીંમત રૂપીયા ૯૬૭૦/- ન મુદ્દામાલ સાથે પકડી પાડતી ગાંધીનગર એસ.ઓ.જી.
ગાંધીનગર ખાતે આવેલ કેનાલ મા આત્મહત્યા કરવા આવેલ પરીવાર ને ગાંધીનગર પોલીસ દ્વારા સંચાલીત “જીવન આસ્થા” દ્વારા સમજણ આપી તથા અડાલજ પોલીસ દ્વારા ત્વરીત સ્થળ ઉપરથી પોલીસ સ્ટેશન લાવી સમજાવવા નો સફળ પ્રયાસ કરી ૩ લોકો નો જીવ બચાવતી ગાંધીનગર પોલીસ
@CMOGuj@sanghaviharsh@dgpgujarat
મદદનીશ પોલીસ અધિક્ષ�� શ્રી અભય સોની સાહેબના માર્ગદર્શન હેઠળ ટીમ ગાંધીનગર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર વિસ્તારના તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગામોમાં ગુજરાત પોલીસ તથા સમાજસેવી સંસ્થાઓના સહયોગથી રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું.#reliefwork @GujaratPolice @dgpgujarat
IPS Abhay Soni Sir's team for relief operation and maintaining law and order situation in cyclone "Taute" affected areas. We are coordinating with all departments and NGOs for survey & confidence boosting purpose of the affected people.@GujaratPolice@dgpgujarat@SP_Gandhinagar
જ્યારે વહીવટીતંત્ર,NDRF, SDRF, પોલીસ #CycloneTauktae સામે લડી રહ્યા છે, ત્યારે હમણાજ તાલીમ પૂર્ણ કરી ડિપાર્ટમેન્ટમાં જોડાયેલા બાહોશ, ઉત્સાહી તાલીમાર્થી પી.આઈ. પણ સમાજ ને સેવા આપી રહ્યા છે.
#GujaratPolice@dgpgujarat
આદરણીયસાહેબશ્રી,પોલીસઇન્સ્પેક્ટર તરીકે GPSCદ્વારા સીધીભરતીથી પસંદગી પામેલ ઉમેદવારો છેલ્લા 8 મહિનાથી સરકારી તંત્રની લાલ ફિતાશાહીનો ભોગ બની બેરોજગાર છે એમની સત્વરે નિમણુંક થાય તેવી સવિનયઅરજ #PoliceInspectorOrder@narendramodi@dgpgujarat@HMofficeGujarat
Resp sir,again it's a request to do needful for directly selected police inspectors' joining(Gujarat). Pls check the 'real' matter and give justice. Also we r ready to meet you and brief the case. Do needful sir.@narendramodi@PMOIndia@CMOGuj@dgpgujarat@HMofficeGujarat
@dineshdasa Respected sir You are inspiration of many future civil servants.Sir our humble request to you to guide us on police inspcteros order.we are waiting for more than seven months.
Please sir guide us .#PoliceInspectorOrder
@dineshdasa1 Salute sir for your transparency to aspirants of any gpsc exam.we are hoping for same sir. Selectled police inspectors are waiting for their order for more than seven months.please guide us in this uncertain period of our life .Thank you sir