Covidને લીધે ઊભી થયેલી આર્થિક સ્થિતિને કારણે ઘણાં મા-બાપ સરકારી શાળા તરફ વળ્યા છે. સરકા��ી શાળાઓ બાળકોને કેવું ઉત્તમ શિક્ષણ આપી શકે છે તે બતાવી દેવાની જબ્બર તક ઊભી થઈ છે. આ શાળાઓમાં ઉત્તમ શિક્ષકોની કમી નથી. આવા શિક્ષકો આ તક ઝડપી લેશે તેવી મને શ્રધ્ધા છે. આપના સૂચનો આપશો.
સાહેબ શ્રી આપના નેતૃત્વમાં gpsc દ્વારા પસંદગી પામેલા પોલિસ ઇન્સ્પેક્ટર્સના 115 ઉમેદવારો ને 8 મહિના બાદ પણ નિમણુંક પત્ર નથી મળ્યા.નિમણુંક પત્ર સત્વરે મળે તે અંગે અમારી લાગણી ને વાચા આપવા આપ સાહેબ શ્રી ને નમ્ર વિનંતી.@dineshdasa1
@dineshdasa Respected sir You are inspiration of many future civil servants.Sir our humble request to you to guide us on police inspcteros order.we are waiting for more than seven months.
Please sir guide us .#PoliceInspectorOrder
આદરણીયસાહેબશ્રી,પોલીસઇન્સ્પેક્ટર તરીકે GPSCદ્વારા સીધીભરતીથી પસંદગી પામેલ ઉમેદવારો છેલ્લા 8 મહિનાથી સરકારી તંત્રની લાલ ફિતાશાહીનો ભોગ બની બેરોજગાર છે એમની નિમણુંક થાય તે સંદર્ભે યોગ્યકાર્યવાહી હાથ ધરાય તેવી સવિનયઅરજ #PoliceInspectorOrder@narendramodi@dgpgujarat@HMofficeGujarat
સાહેબ શ્રી આપ પારદર્શી રીતે દરેક ઉમેદવારની મૂંઝવણનું નિરાકરણ કરો છો તો અમે જુલાઈ 2017 થી પોલીસે ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટે તૈયારી કરી ને સપ્ટેમ્બર 2018 માં સમગ્ર પરીક્ષા પાસ કરી અને આજે એને 8 માસ થવા આવ્યા છતાં અમને નિમણુંક મળી નથી.માર્ગદર્શન કર���ા વિનંતી.#policeinspectororders
@vijayrupanibjp@CMOGuj@CMO_Gujarat
આદરણીય સાહેબ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામેલા ઉમેદવારો છેલ્લા 8 મહિનાથી અનિશ્ચિતતા માં છે એમની નિમણુંક અંગે મુખ્યમંત્રી શ્રી માર્ગદર્શન કરે એવી સવિનય અરજ કરું છું.#PoliceInspectorOrder
@vijayrupanibjp આદરણીય સાહેબ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પસંદગી પામેલા ઉમેદવારો છેલ્લા 8 મહિનાથી અનિશ્ચિતતા માં છે એમની નિમણુંક અંગે મુખ્યમંત્રી શ્રી માર્ગદર્શન કરે એવી સવિનય અરજ કરું છું.
@dineshdasa1 સાહેબ શ્રી આપ પારદર્શી રીતે દરેક ઉમેદવારની મૂંઝવણનું નિરાકરણ કરો છો તો અમે જુલાઈ 2017 થી પોલીસે ઇન્સ્પેક્ટરની પરીક્ષા માટે તૈયારી કરી ને સપ્ટેમ્બર 2018 માં સમગ્ર પરીક્ષા પાસ કરી અને આજે એને 8 માસ થવા આવ્યા છતાં અમ��ે નિમણુંક મળી નથી.માર્ગદર્શન કરવા વિનંતી@dineshdasa
@narendramodi Hon'ble sir,
Your Honour provide us inspiration to work for our nation non-stop. Hope we too will get the opportunity to work for our nation 24×7 soon.Sir, we have been waiting for appointment orders for the post of Police Inspector(Unarmed) since September2018 (selected by GPSC)