Advt 40/2018-19
વર્ગ ૧ અને વર્ગ ૨ ની ભરતી માટે ત્રણ પૈકી પહેલા અઠવાડિયાના પાંચ દિવસમાં ૨૮૪ જેટલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ પૂર્ણ થયા. ચારે ચાર બોર્ડની માહિતી એકત્ર કરતા અંદાજે ૭૦% ઉમેદવારોએ શુદ્ધ “ ગુજરાતી” માં ઇન્ટરવ્યુ આપવાનું પસંદ કર્યું ને બધાને ખુબ ગમ્યું.... શુભેચ્છાઓ.....!!!
Best wishes to the people of Gujarat on Gujarat Diwas. In all spheres, people from the state have made outstanding contributions.
Gujaratis are known for their courage, innovation and spirit of enterprise. May Gujarat scale new heights of glory.
Jai Jai Garvi Gujarat!