માનનીય મુખ્યમંત્રીશ્રી srpf જવાનોની પાયાની તાલીમ ગુજરાત માં આપવામાં આવે જેથી કરીને નજીક ના સમય માં આવતી તલાટી, જુનિયર ક્લાર્ક,gpsc,psi, ફોરેસ્ટ ગાર્ડ જેવી પરીક્ષા આપી શકાય.... લી આપના વિશ્વાસુ srpf જવાનો @Hasmukhpatelips@VikasSahayIPS@dgpgujarat@CMOGuj@sanghaviharsh
Keep srpf training in Gujarat....because many new selected SRPF candidate preparation Gujarat government jobs.....(Talati cum mantri , junior clerk, TET-1,2, AMC , VMC, BMC , MPHW , FOREST AND COLLEGES EXAMS)... PLEASE SIR....@sanghaviharsh@Hasmukhpatelips@Bhupendrapbjp
સિનિયર પત્રકાર સાહેબ શ્રી....... SRPF ની તાલીમ ગુજરાત માં રાખે તો અમે આવનાર બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ,TET-1 & 2 અને college ની પરીક્ષાઓ પણ આપી શકાય... આ વિશે સરકાર સુધી વાત પહોચાડવા પ્રયત્નશીલ બનશોજી 🙏🙏🙏
@deepakrajani123
@jigneshmevani80
સાહેબ શ્રી....... SRPF ની તાલીમ ગુજરાત માં રાખે તો અમે આવનાર બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકીએ અને college ની પરીક્ષાઓ પણ આપી શકાય... આ વિશે સરકાર સુધી વાત પહોચાડવા પ્રયત્નશીલ બનશોજી 🙏🙏🙏