@Hasmukhpatelips સર srpf ઉમેદવારોની તાલિમ ગુજરાત રાજ્યમાં જ થાય એ માટે કંઈક કરો એવી વિનંતી.બિનહથિયારી,હથિયારી ટ્રેઈનિંગ દરમિયાન પરીક્ષા આપી શકે અને srpf વાળા કેમ નહિ?અને બહારના રાજ્યમાં સારી થાય છે તો srpf ની જ બીજા રાજયમા શા માટે? અમારે પણ સ્નાતક અભ્યાસ ચાલુ છે.પરીક્ષાઓ આપવી છે.
@VikasSahayIPS
@VikasSahayIPS Respected sir. We hope you will take good decision about srpf https://t.co/LqdbM2EIrx seeing their education and right of progress in https://t.co/2BM8Uj800W will very difficult or impossible to give numbers of exams from other state.due to leave issue traveling take 7_8 days.
@VikasSahayIPS Respected sir.many have to give upcoming gpsc mains exam as have cleared priliminary.and many have to give college exams as graduation is running as external candidate.and almost everyone is preparing for other exams.and they have srpf training.from other state it's difficult.
@VikasSahayIPS Srpf ની તાલિમ ગુજરાત રાજ્ય મા જ આપવામાં આવે અમે આવનાર પરીક્ષાઓ ના ફોમૅ ભયાૅ છે તૈયારી કરી છે ઘણા ઉમેદવારો નુ સ્નાતક અભ્યાસ ચાલુ છે.ગુજરાત માં 2017 મા 4000 srpf ઉમેદવારો સાથે 16000 ની તાલિમ થયેલ છે.હાલમાં 10459 ઉમેદવારો છે.સુવિધાઓ વધી છે.
@sanghaviharsh@CMOguj@narendramodi
#SRPF_training_in_gujarat
સર 2017 મા srpfના 4000 ઉમેદવારો સાથે કુલ 17000 ઉમેદવારોની તાલિમ ગુજરાતમાં જ થયેલી.હાલમાં 4450
srpfસાથે 10459 ઉમેદવારો છે.હાલમાં ગુજરાતમાં સુવિધાઓમાં પણ વધારો થયો છે.અભ્યાસઅને બીજા અનેક કારણોને જોઈ srpfતાલિમ ગુજરાતમાંજ કરાવો.
@VikasSahayIPS@CMOGuj
#SRPF_training_in_gujarat
Sir tme kho so ke ek exam ny apo to su thay pan amari training darmiyan(1junier clerk,2talati,3tet,4tat,5forest,6gpsc1&2,7upsc,8college exam)atli exam avvani se to srpf vishe vicharo......amaru bhavishya tmara hath ma se....help sir ...@Hasmukhpatelips
#SRPF_training_in_gujarat
Srpf ટ્રેઈનિંગ બહારના રાજ્ય મા કરાવીને 9_10 પરીક્ષાઓ થી વંચિત કેવી રીતે રાખી શકો?, સ્નાતક અભ્યાસ કેવી રીતે અધુરો મુકાવી શકો?,મહત્તમ 25 વષૅ સુધી ની ઉંમર વાળાને અપાતી ટ્રેઈનિંગ 40 વષૅ ની મહત્તમ વય વાળી ભરતીમા કેવી રીતે આપી શકો?
@VikasSahayIPS@CMOGuj
#SRPF_training_in_gujarat
સર 2016 માં 4000 srpf ના જવાનો સાથે કુલ 16000 ની ટ્રેઈનિંગ ગુજરાત માં જ થયેલી છે.હવે તો સુવિધા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સારું થયું છે.srpf ઉમેદવારો ના ભવિષ્ય માટે ફરી વિચાર કરી ને ટ્રેઈનિંગ ગુજરાત માં જ આપો.
@VikasSahayIPS@Hasmukhpatelips@CMOGuj