गुजरात के #कर्णावती के #धंधुका गांव में आज दिनांक 18/04/2026 को दोपहर 2 बजे के आसपास हिंदू युवक अपनी बाइक लेकर जा रहा था, तब गाड़ी को ओवरटेक करने के कारण मुस्लिम जिहादी ने “धर्मेश पोपटभाई ग़मारा(भरवाड़)” नाम के हिंदू भरवाड़ युवक पर धारदार हत्यार से हमला कर हत्या कर दी,
यह वही गांव है जहाँ कुछ वर्ष पूर्व “किशन भरवाड़” की हत्या हुई थी और यह वही गांव है जहाँ किशन के बाद “नवगण भरवाड़” की भी हत्या की गई थी और अब “धर्मेश गमारा भरवाड़” की हत्या,
मुसलमानों द्वारा इस गांव में निरंतर हिन्दू भरवाड़ समाज को शिकार बनाया जा रहा है।
#cce#gsssb
ગ્રુપ A માં પાસ થયેલ ઉમેદવારો માંથી ૮–૯ લોકો આવ્યા એમાં મોટાભાગે સિનિયર ક્લાર્ક વારા જ હતા તમારી આજુબાજુ માં group A વારા મિત્રોને સમજાવો જેથી ગ્રુપ B માં સીટ ન બગડે 🙏🙏
ટીમ ઓપ્ટાઉટ ૨૧૨
#cce
જૂનાગઢના LCB ના PI શ્રી એક મહિલા સાથે જે વર્તન કર્યું છે તેને હું સખત શબ્દોમાં વખોડું છું. કોઈ પણ સમાજની મહિલા, દીકરી હોય તેનું સન્માન કરવું એ આપણી સૌની ફરજ છે, સરકારને હું માંગ કરું છું કે આ જવાબદાર અધિકારી પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.@GujaratPolice@sanghaviharsh
#ગૌણસેવા સચિવ શ્રી ની બદલી.
Shri #M_D_Chudasma , GAS (Selection Scale), Secretary, Gujarat Subordinate Services Selection Board (GSSSB), Gandhinagar is transferred and appointed as Resident Additional Collector, Valsad relieving Shri A.K.Kalsariya, GAS of additional charge of that post.
#GSSSB
#Revised_Revenue_Talati_Syllabus
મહેસૂલી તલાટી નો નવો અભ્યાસક્રમ આવ્યો છે.
અને તેમાં 200 માર્ક્સ ની પ્રાથમિક પરીક્ષા રાખવામાં આવી છે જે એકદમ જોરદાર છે પણ પાછળથી 5 ગણા માટે રાખેલ મુખ્ય પરીક્ષા મારા વાલા 1900/- ગ્રેડ પે ફિક્સ 26000/- માં ના પોસાય....
લિ. પીળા કોટવાળા સાહેબ
🛑#રેવેન્યુ_તલાટી બાબતે ગઈકાલ અને આજની અધિકારીઓ સાથેની મુલાકાતોનો "સાર/સારાંશ"👇🏻
👉🏻પરીક્ષામાં ફોર્મ ની સંખ્યા ઉપરથી નક્કી થશે કે #CBRT થી લેવી કે #OMR પદ્ધતિથી #GSSSB
(ફોર્મ વધારે ભરાશે તો ચોક્કસ #CBRT પદ્ધતિ જ લેવામાં આવશે : GSSSB)
👉🏻પરીક્ષા #સિલેબસ માં ફેરફારની સત્તા ગૌણસેવા કરતાં GAD અને રેવન્યુ વિભાગની છે, વર્તમાન માં કરેલી તમારી રજૂઆતની ચર્ચા આવનાર મિટિંગ માં ચોક્કસ કરશે, એક બ્રિજ(માધ્યમ) બની ઉમેદવારોની લાગણી અને માંગણીની વાત ઉપર સુધી પહોંચાડશે : GSSSB
👉🏻જો અમને મોટા પ્રમાણમાં #બદલાવ બાબતે રજૂઆત મળશે તો અમે ચોક્કસ એના ઉપર ધ્યાન આપીશું અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય લઈશું : રેવેન્યુ વિભાગ અને GAD
(હાલ ત્રણ જેટલી જ રજૂઆતો અમોને મળેલ છે)
👉🏻#એક્સ_આર્મી_મેન ના ઠરાવ અને વર્તમાનમાં ભરતી ના નિયમોની છૂટછાટ માં જે બાબતે વિસંગતાઓ અને પ્રશ્નો ઊભા થયા છે તેની ઉપર હાલ વિચારણા શરૂ છે.
🛑અંગત અધિકારી અને મીડિયા #સોર્સ થી જાણવા મળેલ વાત👇🏻
👉🏻"જો વધારે પ્રેશર થશે તો" સુધારો થઈ શકે છે, વિદ્યાર્થીઓને જ આગળ આવવું પડશે.
👉🏻આ નિયમોથી કમિટીના કોઈ અધિકારી રાજી નહીં પણ સર્વ સત્તાધીશ એક #હઠાગ્રહી અધિકારી છે તેને એકના કારણે જ આ નિયમો નાખ્યા બાકી પૂરી કમિટી વિરોધ માં હતી,
👉🏻પહેલા એવું નક્કી થયું હતું કે આ જગ્યાઓ #નવી_CCE ની જાહેરાત સાથે રાખવાનો નિર્ણય થયેલ, છતાંપણ આ એક અધિકારીને કારણે આ અલગથી જગ્યાઓ બહાર પાડવામાં આવેલ.(વિભાગીય સૂત્રો એવું કહે છે : તે હઠાગ્રહી અધિકારીને આ વિભાગ છોડવો છે પરંતુ ઉપરથી મંજૂરી મળતી નથી એટલે આવું ઉટપટાંગ કંઈકને કંઈક કર્યા કરે છે.)
👉🏻 અન્ય કામોની વ્યસ્તતા ને કારણે વિભાગીય મંત્રી આ બાબતથી હજી સંપૂર્ણ અજાણ જ છે, બધા વિદ્યાથીઓ એ ભેગા મળી ત્યાં રજૂઆત કરવી જોઈએ આવી અંગત વિદ્યાર્થી હિતેચ્છુ અધિકારી સૂત્રોની સલાહ છે.
👉🏻 #CCE #ફોરેસ્ટ #રેવેન્યુ_તલાટી આ બધાને ઉંધા રવાડે ચડાવનાર એક જ અધિકારી છે જેને ઘણા આશાસ્પદ યુવાનોની સપનાઓ ઉપર પાણી ફેરવી નાખ્યું છે.
📌બધા હિતેચ્છુ અધિકારી કે મીડિયા મિત્રોની કોમન રાવ હતી કે ઉમેદવાર પણ બહાર નીકળી વિરોધ કરતો નથી એટલે આવા #પ્રયોગ સફળ થઈ જાય છે.
#RevenueTalati #CCE #Forest #StudentUnity #GSSSB #CBRT #OMR #YouthRights
હાલ તલાટી માટે જે આવેદન આપવાનો કાર્યકમ ચાલી રહ્યો છે એમાં સૌથી વધારે આવેદન બનાસકાંઠા જિલ્લામાં મો આપેલ છે તમામ તાલુકા મો ખરેખર બનાસકાંઠા જેમ બધા સક્રિય હોય તો આનો નિકાલ જલ્દી આવે ✌️👍તમે પણ તમારા જીલ્લામાં મો આપો
ઇન્ટરવ્યુ અને ડિસ્ક્રિપ્ટિવ પરીક્ષા બંને બંધ કરી દેવા જોઈએ..
કોઈ નું કઈ ધારાધોરણ જ નક્કી નથી હોતુ...
પેપર ચેકર અને ઇન્ટરવ્યુ લેનાર પોતાની મન મરજી મુજબ માર્ક્સ આપી શકે છે..
જો આ બંધ થાય તો જાતિવાદ અને ઓળખાણવાદ થી ઉપર જઈ ને જે હકદાર છે તેવા યુવાનો ની મહેનત ને ન્યાય મળશે...
#તલાટી ની ભરતી માં ઓછા ઉમેદવારો પરીક્ષા આપી શકે એ હેતુથી બનાવામાં આવેલ અભ્યાસક્રમ માં બદલાવ કરવામાં આવે આ કોઈ #GPSC ની પરીક્ષા નથી તો તમે લેખિત પરીક્ષા રાખી રહ્યા છો
ઉમેદવારો ના ધીરજ ની પરીક્ષા ના લો વિનંતી છે અભ્યાસક્રમ બદલવામાં આવે
#Revised_Revenue_Talati_Syllabus@CMOGuj
#Revised_Revenue_Talati_Syllabus
હમણાંજ જાહેર થયેલી ગૌણ સેવા ની મદદનીશ_ઇજનેર ની જગ્યાઓ જેમાં દર મહિને 49000 પગાર છે તો પણ તેમાં ફકત ને ફક્ત MCQ જ અને એક જ પરીક્ષા છે.
અને એક #રેવન્યુ_તલાટી ખાલી 1900 ગ્રેડ પે અને પગાર 26000 અને એમાં પ્રિલિમ અને મેન્સ
અને મેન્સ mcq પણ નહિ #લેખિત.
રેવન્યુ તલાટીમાં 5km દોડ અને ઊંચી કૂદ, લાંબી કૂદ ગોઠવી જ નાખો
લિ. છેવાડાનો વિદ્યાર્થી
આ દુનિયા દો રંગી છે ખાવાના દાંત અલગ અને ચાવવાના દાંત અલગ
#Revised_Revenue_Talati_Syllabus