પ્રજાના પૈસે પગાર મેળવતો આ સરકારી નોકરી જીગર પટેલની અસભ્ય ભાષા જુઓ. ભુજ નગરપાલિકાના વિવાદિત ચીફ ઓફીસર જીગર પટેલની અરજદાર અને પત્રકારો સાથે વાત કરવાની આ રીત છે? જીગરને ભ્રષ્ટાચાર કરવા અને ભ્રષ્ટાચારીઓને છાવરવાનો પગાર ચૂકવાતો હોય તેવું નથી લાગતું?
@sanghaviharsh @CollectorKutch
@VikasSahayIPS જય હિન્દ સાહેબ, આપણું ગુજરાત એટલું તો સક્ષમ છે જે ૪૪૫૦ SRPF જવાનો ની તાલીમ ગુજરાત માં રાખી શકે તો આપ સાહેબ શ્રી ને નમ્ર વનંતી કે તાલીમ ગુજરાત માં જ રાખો 🙏🙏🙏
મારી પહોંચ કેટલે ઊંચે સુધી છે એ બતાવવામાં મને બિલકુલ રસ નથી, મારી પહોંચ કેટલી તળિયે સુધી છે એ મારા માટે મહત્વનું છે. 🙂 કારણ કે મજબૂતાઈ મને ત્યાંથી મળે છે. ❤️
✍️ #Matee58
@VikasSahayIPS Congratulations for becoming the dgp of Gujarat, currently the training center of the recently recruited candidate in Gujarat Police has been allocated in Gujarat, then you are kindly requested to train the selected candidate of SRPF in the remaining training center of SRPFin GJ
@VikasSahayIPS Sir Request to hold SRPF training in Gujarat so that candidates don't miss the opportunity to appear for higher cadre exams, one of these opportunities is very much needed for SRPF candidates in this time of unemployment.