પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil ની અધ્યક્ષતામાં સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી તથા માતૃશ્રી શાન્તાબા વિડિયા હોસ્પિટલ - ડાયમંડ હોસ્પિલ દ્વારા 'બેટી બચાઓ - બેટી વધાઓ' યોજના હેઠળ બોન્ડ વિતરણ સમારોહ યોજાયો.
मोदी जी के नेतृत्व में भाजपा की सरकारों का काम है लोगो की सेवा करके उनके जीवन स्तर को बदलना। सत्ता हमारा माध्यम है, लक्ष्य नहीं, हम सेवा के भाव से आये हैं।
- राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी
My sincere condolences on the passing of Bilquis Edhi. Her life long dedication to humanitarian work touched the lives of people across the globe. People in India too remember her fondly. May her soul rest in peace.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ BAPS સંસ્થાના પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને પરમ પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી સાથે મુલાકાત કરી અને કોરોના મહામારીમાં અને યુક્રેન કટોકટી દરમ્યાન BAPS દ્વારા કરવામાં આવેલ રાહત કાર્યની ��્રશંસા કરી.
हमारी आस्था, हमारी संस्कृति की धारा सद्भाव, समभाव और समावेश की है। प्रभु श्री राम की जीवन लीला भी सबका साथ, सबका प्रयास का उत्तम प्रमाण है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
Happy Easter! We recall the thoughts and ideals of Jesus Christ and the emphasis on social justice as well as compassion. May the spirit of joy and brotherhood be furthered in our society.
Chandra Shekhar Ji was a towering personality who was widely admired for his commitment to democratic values and efforts to remove poverty. He always worked for the welfare of the downtrodden and marginalised. Tributes to him on his birth anniversary.
Here is an interesting magazine on last month’s #MannKiBaat in which we discussed diverse topics like India’s exports jump, Ayurveda start-ups, water conservation and traditional fairs. Do join the next episode on the 24th. https://t.co/zXUYIrR3bk
#ExamWarriors
PM's direct interactions with his #ExamWarriors have benefited students, parents, and teachers for years. With NaMo App's Pariksha Pe Charcha module, his invaluable advice, mantras, life lessons, and more are just a click away! Check it out now!
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્યન મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના હસ્તે આજે કેશોદ અને મુંબઇ વચ્��ે વ્યાવસાયીક હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સાથે બંને મહાનુભાવો દ્વારા કેશોદ એરપોર્ટ પર આધુનિક સેવા-સુવિધાઓનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.
भारतीय जनता पार्टी के स्थापना दिवस पर पार्टी के लिए अपना सर्वस्व अर्पण करने वाले सभी महापुरु���ों को श्रद्धापूर्वक नमन और करोड़ों कार्यकर्ताओं को हार्दिक शुभकामनाएं।
#SthapnaDiwas