ગુજરાતમાં વિધાનસભા અધ્યક્ષ તરીકે રાજકીય પક્ષ કે રાજકીય લાભથી ઉપર સન્માનનીય અને તટસ્થતાથી કામ કરવાની પરંપરા રહી છે. શ્રી રાજેન્દ્ર ત્રિવેદી ભાજપ પાર્લામેન્ટ્રી મિટિંગમાં હાજર રહે તે કેટલું યોગ્ય ગણાશે?
રાજકીય લાભ મેળવ્યા બાદ આગામી વિધાનસભા સત્રનું સંચાલન તટસ્થતાથી થશે કે કેમ?
જીડીપી ગ્રોથ - 11 વર્ષમાં સૌથી નીચો
રોકાણ - 17 વર્ષમાં સૌથી નીચો
ઉત્પાદન - 15 વર્ષમાં સૌથી નીચો
ટેક્સ ગ્રોથ - 20 વર્ષમાં સૌથી નીચો
બેરોજગારી - 45 વર્ષમાં સૌથી વધુ
ખાદ્ય ફુગાવો - 6 વર્ષમાં સૌથી વધુ
તો પણ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ કહે છે ઓલ ઇઝ વેલ.
કોરોના કાળ માં લોકડાઉન ના કારણે ગરીબો ભૂખ્યા હતા..ત્યારે ગરીબો ના નામે ભજપા ના પદાધિકારીઓ અને અમુક સંસ્થાઓ એ ભેગા મળી ને કરોડો ના બિલ ઉધારી લઇ ને અય્યાશી કરી છે ત્યારે ચૂંટણી સમયે ઉમેદવારો ને પૂછવું પડે કે કેટલાની ખીચડી ખાય ગયા ..
#અલ્યા_હવે_તો_સુધરો
मंदिर बंध, रथयात्रा पे रोक, धार्मिक पूजा विधि बंध, लग्न समारोह पे रोक, दिवाली पे पटाखे जलाने पर पाबंधी लेकिन भाजपा की रैली, सभाओं, जुलूस पे कोई रोक नहीं! #અલ્યા_હવે_તો_સુધરો