રાષ્ટ્રપતિ નિશાન પ્રદાન આ નિશાન પ્રદાન કરાયેલા સાત રાજ્યોની જો વાત કરવામા આવે તો અન્ય રાજ્યો કરતાં ગુજરાત પોલિસ પગાર ની દૃષ્ટિએ બીજા તમામ રાજ્યોની પોલિસ કરતા ઓછા ગ્રેડ પે સાથે ફરજ બજાવે છે. તો આવુ કેમ? સમવેદનશીલ સરકાર આ માટે યોગ્ય નિર્ણય કરશે!!! #2800gujaratpolice@CMOGuj