Diary No.14106/2012 Field On 23/04/2012 and Case No.SLP(C) No.014124-014125/2012 Registered On 27/04/2012 filed by the Government of Gujarat regarding Fixed Pay Policy.We fixed salary employees humbly request the Hon'ble Supreme Court to find a solution.
@pbhushan1@SCJudgments
हमें मीडिया रिपोर्ट्स से पता चला कि गुजरात सरकार फिक्स सैलरी वाले कर्मचारियों को 2 से 4 हजार वेतन वृद्धि का लॉलीपॉप दे सकती है।हमें ऐसी भीख नहीं चाहिए!
हमारी मांग है कि गुजरात सरकार तुरंत 'FIX PAY POLICY' हटाए'।
@CMOGuj@Janak_Sutariyaa@deepakrajani123#Remove_Fix_Pay_Gujarat
हमें मीडिया रिपोर्ट्स से पता चला कि गुजरात सरकार फिक्स सैलरी वाले कर्मचारियों को 2 से 4 हजार वेतन वृद्धि का लॉलीपॉप दे सकती है।हमें ऐसी भीख नहीं चाहिए!
हमारी मांग है कि गुजरात सरकार तुरंत 'FIX PAY POLICY' हटाए'।
@CMOGuj@Janak_Sutariyaa@deepakrajani123#Remove_Fix_Pay_Gujarat
गुजरात के सभी FIX PAY कर्मचारियों की ओर से हमारी केवल दो मांगें हैं।
1. FIX PAY POLICY को सदंतर बंध की जाए।
2. महंगाई को ध्यान में रखते हमारे वेतन में वृद्धि की जाए। इसके अलावा हमें निश्चित वार्षिक वेतन वृद्धि भी दी जानी चाहिए।
#Remove_Fix_Pay_Gujarat@CMOGuj@Bhupendrapbjp
From 18-01-2017 till date 42% increase in D.A and other allowances of the 7th pay commission in the state has increased the salary of permanent employees by 20 to 25 thousand whereas those on FIX PAY are living on 19950/- only for 6 years 5 months! @CMOGuj#Remove_Fix_Pay_Gujarat
ગુજરાતમાં સરકાર ને ફીક્સ પગાર ની નીતિ દૂર કરવામાં તિજોરી પર ભારણ આવતું હોય તો ગુજરાત રાજ્યની સેવામાં રહેલા સાચા જનપ્રતિનિધિ તરીકે તમામ MLA, MP ને પોતાનો પગાર અને પેન્શન પણ બંધ કરી દેવું જોઈએ એટલે સરકારનું ભારણ થોડું ઓછું થાય.
આપનું શું માનવું છે ?
#Remove_Fix_Pay_Gujarat
માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ
ગુજરાત રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં *'ખેલ સહાયક યોજના'* બાબત
@CMOGuj@Bhupendrapbjp
સમયના અભાવે ફિક્સ પે ના મુદ્દા પર ચર્ચા નાં થઈ શકી હવે સરકારશ્રી ને અપીલ છે કે આગામી કેબિનેટ અને સેક્રેટરી ની બેઠકમાં ફિક્સ પે નાં મુદ્દાને પ્રાધાન્ય આપે અને ફિક્સ પે માં વધારો અથવા ફિક્સ પે નાબુદ કરી કર્મચારીને મોંઘવારીથી રાહત આપે @CMOGuj@Bhupendrapbjp@KanuDesai180
@CMOGuj#remove_fix_pay_gujarat@CMOGuj નું વહીવટ તંત્ર અને રાજ્યની @BJP4Gujarat સરકાર Fix Pay ના કર્મચારીઓ પ્રત્યે સંવેદના દાખવો.....Fix Pay ને સદંતર દૂર કરી આ કર્મચારીઓના પગાર ધોરણમાં વધારો કરો.... 19,950/- રૂપિયામાં આ કર્મચારીઓ પોતાના પરિવારનું ભરણ પોષણ કઈ રીતે કરી શકે!????
ગુજરાતમાં ફિક્સ પગાર ના નામે થતું યુવાનોનું શોષણ ક્યારે અટકશે? ઓવર
બ્રિજ કે ઉદ્યોગપતિઓ ને અપાતાં incentive કે corruption ને થોડાંક ટાઈમ માટે જાકારો આપી દઇએ તો આપણે આપણાં યુવાનો ને ન્યાય મળી શકે. જુઓ #VibesofIndia ની આ પ્રસ્તુતિ.
https://t.co/7dHLR0GLFf
#Remove_Fix_Pay_Gujarat
Fixed Pay is a concept all Gujaratis know!
જુઓ અને બોલો કે #Remove_Fix_Pay_Gujarat !
ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેંચે ૨૦૧૨માં “ફિક્સ પગાર નાબુદ થાય જે મુળભુત અધિકારોનું હનન છે” આર્થિક શોષણની નીતિ રદ કરવા હુકમ કર્યો. તેમ છતાં #BJP આ ચુકાદા સામે #SupremeCourt માં ગઇ. જુઓ લાખો યુવાનોની આ વેદના પર #Vibesofindia ની પ્રસ્તુતિ
https://t.co/7opPaZHstB