૧૦ ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજનાનું ખાનગીકરણ એ સરકાર અને પશુપાલન ખાતાનો ભૂલ ભરેલો નિર્ણય છે.પોતાની જવાબદારી સમજી આ યોજના સરકાર પોતાના હસ્તક રાખે. પશુ અને પશુચિકિત્સ ની વેદનાને ન્યાય આપે.
#બેરોજગાર_પશુડૉક્ટર#stopprivatisationMVD#boycottGVK1962
ગુજરાત સરકારની માનીતી GVK EMRI એ 705 કરોડ નો ચૂનો લગાવતાં CBI એ તપાસ હાથ ધરી....એટલે જ અમે આવી કંપનીમાં શું કામ જોડાઈયે???? સરકાર આવી ભ્રષ્ટાચારી કંપનીને શું કામ પ્રાધાન્ય આપે છે???? #stopprivatisationMVD#boycootGVK1962