ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જીની અધ્યક્ષતામાં તથા માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જીની મુખ્ય ઉપસ્થિતિમાં આયોજિત ગુજરાત પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચા - પરામર્શન કર્યું.
આજ રોજ સંતરામપુર નગર ( મહુડી ફળીયા ) ખાતે શ્રી પ્રહલાદભાઈ જાલમભાઈ ખરાડી ના નિવાસ સ્થાને આયોજીત તેમના સુપુત્ર ચિ.તુષારકુમાર ના શુભ લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી નવ યુગલને સુખી દાંપત્યજીવનના આશીર્વાદ આપ્યા.
માન. રાજ્યપાલ અને કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગર ખાતે કામધેનુ યુનિવર્સિટીનો 12મો દીક્ષાંત સમારોહ યોજાયો; રાજ્યપાલશ્રીના હસ્તે 92 ચંદ્રક સહિત 676 વિદ્યાર્થીઓને પશુચિકિત્સા, ડેરી અને મત્સ્યપાલન શાખાઓના વિવિધ અભ્યાસક્રમોની ડિગ્રી એનાયત કરાઈ...
માન. રાજ્યપાલશ્રીએ યુવા સ્નાતકોને સંકલ્પ લેવા જણાવ્યું કે, તેઓ જ્યાં પણ જાય ત્યાં પશુધનની ઉન્નત નસ્લ તૈયાર કરવામાં ખેડૂતોને મદદરૂપ થાય...
રાજ્યના પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક સંદેશ પાઠવી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ વ્યક્ત કરી...
દેશના ખ્યાતનામ પશુચિકિત્સક અને પદ્મશ્રી ડૉ. એન. પુન્નીયામૂર્તિએ આ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પશુધનના વ્યવસ્થાપનમાં પરિવર્તન લાવવાની હિમાયત કરી...
આ અવસરે રાજ્યપાલશ્રીના હસ્તે કામધેનુ યુનિવર્સિટીના એન્યુઅલ રિપોર્ટ અને ડોક્યુમેન્ટરી, કોલેજ ઓફ ડેરી સાયન્સ-અમરેલીની ડોક્યુમેન્ટરી તથા બુક ઓન ગોટ ફાર્મિંગનું અનાવરણ કરાયું; સાથે જ તેઓની ઉપસ્થિતિમાં કામધેનુ યુનિવર્સિટી દ્વારા હેસ્ટર બાયોસાયન્સિસ લી., આણંદ એનિમલ હેલ્પલાઈન, ભારત વેદિકા તથા બનાસ ડેરી સાથે MoU કરાયા...
#KamdhenuUniversity #Gandhinagar #GujaratGovernment
ગુજરાત અક્ષય ઊર્જા ક્ષેત્રે દેશમાં પ્રથમ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આજે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે ગ્લોબલ હબ તરીકે ઉભરી રહ્યો છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારની અક્ષય ઊર્જા ક્ષેત્રે હાથ ધરવામાં આવેલ વિવિધ ક્રાંતિકારી પહેલના ફળસ્વરૂપ ગુજરાતે સમગ્ર દેશમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.
મને ખુશી છે કે મહેસૂલ વિભાગની ચિંતન શિબિરમાં આત્મજ્ઞાની પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈનું પ્રેરણાદાયી સાનિધ્ય અને માર્ગદર્શન પ્રાપ્ત થયું.
વહીવટી કાર્યક્ષમતાની સાથે આંતરિક સંતુલન અને આધ્યાત્મિક ઊર્જાનો સમન્વય કેટલો અનિવાર્ય છે, તે વિશે પૂજ્યશ્રીએ અત્યંત સચોટ માર્ગદર્શન આપ્યું.
કર્મના સિદ્ધાંતો, શુદ્ધ વ્યવહાર અને પરોપકારની ભાવનાને વહીવટમાં વણી લેવાની તેમની શીખ અધિકારીઓ માટે જનસેવાના માર્ગે નવી ઊર્જા પૂરી પાડનારી બની રહેશે.
"પોતાની જાત સાથે સંવાદ" અને "સ્વ-કર્મને સમજીને" કરાતી લોકસેવા જ સાચા અર્થમાં સમાજમાં પરિવર્તન લાવી શકે છે.
12वें अंतर्राष्ट्रीय योग दिवस 2026 के काउंटडाउन के उपलक्ष्य में आज जूनागढ़ जिले के केशोद तालुका में तालुका योग शिविर का आयोजन किया गया।
इस अवसर पर विधायक श्री देवाभाई मालम एवं अन्य महानुभाव उपस्थित रहे।
योग शिविर के पश्चात केशोद स्थित ब्रह्माकुमारी आश्रम की मुलाकात ली।
आज जूनागढ़ जिले के वडाल गांव में ग्राम सभा का एक नई सोच, नई दिशा और नए संकल्प के साथ आयोजन हुआ l🌿✨
योग, प्राणायाम, प्राकृतिक खेती और संतुलित जीवनशैली पर हुई चर्चा ने गांव को स्वास्थ्य, स्वावलंबन और जागरूकता की राह पर आगे बढ़ने के लिए प्रेरित किया।
यह सिर्फ एक सभा नहीं, बल्कि परिवर्तन की शुरुआत है—जहाँ से स्वस्थ जीवन और समृद्ध भविष्य का मार्ग निकलता है।
🔥 “गांव बने स्वस्थ, भारत बने सशक्त” 🔥
आइए, योग और प्राकृतिक जीवनशैली को अपनाकर एक खुशहाल, निरोग और आत्मनिर्भर समाज का निर्माण करें।
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 ના ઉપલક્ષમાં " કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ યોગ શિબિર" કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભાગ લેવા આપ સૌએ હાર્દિક આમંત્રણ છે...
સ્થળ : ગોદરેજ ગાર્ડન સીટી, જગતપૂર, એસ. જી. હાઈ વે, અમદાવાદ
તારીખ : 06-05-2026
સમય : સવારે 06-00 થી 07-30 કલાકે
הדיונים היום עם ראש הממשלה נתניהו היו פוריים מאוד. קיבלנו החלטה היסטורית להעלות את השותפות המוכחת שלנו ל'שותפות אסטרטגית מיוחדת'. החלטה זו משקפת את שאיפותיהם של אזרחי שתי המדינות.
@netanyahu
“दुश्मन की गोलियों का हम सामना करेंगे,
आज़ाद ही रहे हैं, आज़ाद ही रहेंगे।” 🇮🇳
महान क्रांतिकारी चंद्रशेखर आज़ाद जी के बलिदान दिवस पर कोटि-कोटि नमन।
उनका साहस, त्याग और राष्ट्रप्रेम सदैव हमें अन्याय के विरुद्ध डटकर खड़े होने की प्रेरणा देता रहेगा।
भारत माँ के अमर सपूत को भावपूर्ण श्रद्धांजलि।
Falcon 9 is now targeted to launch Crew-12 to the @Space_Station no earlier than Thursday, February 12 due to unfavorable weather conditions in the ascent corridor. Teams will continue to keep an eye on the weather → https://t.co/RURjWg7R8P
જગતજનની માઁ અંબાના ધામ સુપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે દર્શન, પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી. માતાજીના ચરણોમાં ગુજરાત તથા દેશની સર્વાંગીણ પ્રગતિ અને સુખાકારી અર્થે પ્રાર્થના કરી.
Attended the Mega Cultural Evening of Vande Bharat Coastal Cyclothon–2026, a powerful national initiative led by CISF to celebrate patriotism, unity and the spirit of a secure, self-reliant Bharat.
Witnessed the dedication of CISF personnel who stand as silent sentinels safeguarding our coastal frontiers.
नववर्ष की हार्दिक शुभकामनाएँ 🙏✨
1 जनवरी 2026 को, नए वर्ष की पहली सूर्यकिरण को नमन करते हुए आयोजित सूर्यनमस्कार ध्यान सत्र में 1,02,331 से अधिक लोगों ने ऑनलाइन सहभागिता की और नए वर्ष की भव्य एवं दिव्य शुरुआत की।
इस ऐतिहासिक आयोजन में राज्य के उपमुख्यमंत्री श्री हर्ष संघवी जी भी ऑनलाइन जुड़कर जन-जन को प्रेरणा प्रदान की।
इस अभियान को सफल बनाने में सहभागी बने सभी योग कोच, योग ट्रेनर्स और योग साधकों का हृदय से आभार। साथ ही विभिन्न योग संस्थाओं, मित्रों और सगा–संबंधियों का भी विशेष धन्यवाद, जिन्होंने सूर्यनमस्कार और ध्यान के माध्यम से लाइव सत्र में जुड़कर आप सभी ने मिलकर इतिहास रचा।
इस ऐतिहासिक सहभागिता के लिए आप सभी का धन्यवाद।
Event Glimpse | New Year 2026 🌅🙏
On 1st January 2026, more than 102,331 participants joined the YouTube LIVE Surya Namaskar & Meditation Session to welcome the first sunrise of the New Year with positivity and energy.
Hon’ble Deputy Chief Minister Shri Harsh Sanghavi also joined the live session online, inspiring people across the state.
Heartfelt thanks to all Yog coaches, trainers, sadhaks, and supporting institutions—together, you made history.