EAM Dr S Jaishankar tweets, "Dispatched 10 tonnes of HADR assistance and essential medicines to support Nepal’s response to the devastating floods.
Our thoughts are with the bereaved families and all those affected.
In face of this challenge, India stands with Nepal and its people."
(Pics: EAM Dr S Jaishankar/X)
Chandrayaan-3 Mission:
Chandrayaan-3 ROVER:
Made in India 🇮🇳
Made for the MOON🌖!
The Ch-3 Rover ramped down from the Lander and
India took a walk on the moon !
More updates soon.
#Chandrayaan_3#Ch3
Most Viewed Live Streams on YouTube ▶️
1. 🚀🇮🇳 ISRO Chandrayaan3: 8.06 Million 🔥
2. ⚽️🇧🇷 Brazil vs South Korea: 6.15 M
3. ⚽️🇧🇷 Brazil vs Croatia: 5.2 M
4. ⚽️🇧🇷 Vasco vs Flamengo: 4.8 M
5. 🚀🇺🇸 SpaceX Crew Demo: 4.08 M
6. 🎶🇰🇷 BTS Butter: 3.75 M
7. 🇺🇸 Apple: 3.69 M
8. 🧑⚖️🇺🇸 Johnny Depp v Amber: 3.55 M
9. ⚽️🇧🇷 Fluminense vs Flamengo: 3.53 M
10. ⚽️🇧🇷 Carioca Champ. Final: 3.25 M
આત્યરના રાતના 11:14 થયા છે અને આ ગુજરાતનું યુવાધન છે ! જે પોતાની વાત સરકાર સુધી પોહચડવા માટે આંદોલન કરી રહ્યું છે. અને આ યુવાધન ને ભૂખ્યા રાખવામાં આવી રહ્યા છે.
#આ_ગુજરાત_કોને_બનાવ્યું ?@GujaratPolice દ્વારા જમવાની વ્યવસ્થા પણ કરવામાં નથી આવી આ ટેટ ટાટ ના ઉમેદવાર માટે.
https://t.co/CmjbOMkiC2
મિત્રો, જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરતા વિદ્યાર્થીઓને સપોર્ટ કરો.. તે આપડા જ ભાઈ-બહેન છે.. આજ નહિ તો કાલ આપડા નાના ભાઈ-બહેન, મિત્રો કે આપડા સંતાન શિક્ષક બનવાનું સ્વપ્ન જોશે.. જો આજે 11મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકની યોજના સ્વીકારી લીધી તો પછી ભવિષ્યમાં કાયમી શિક્ષકની પોસ્ટ જ રદ થઈ જશે.. ત્યારે કરાર પર શિક્ષક બનવા કોઈ તૈયાર નહિ હોય.. ધીરે ધીરે શિક્ષકની અછતને કારણે સરકારી શાળાઓનું ભવિષ્ય ધૂધળું થઈ જશે.
દરેક વ્યક્તિ પોતાના બાળકને ખાનગી શાળામાં નથી મોકલી શકતું.. તો સરકારી શાળામાં પણ કાયમી શિક્ષક મળે તે માટે આપડે તેમને સાથ આપવો જોઈએ..
#જ્ઞાન_સહાયક_રદ_કરો
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_રદ_કરો
#જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો
@Jamawat3@devanshijoshi71
https://t.co/OFAirIUrfE
I speak about Stocks based on my studies. They are never recommendations. I generally post for stocks that I believe are a classic case of Pump & Dump.
I only buy HdfcBank/BajajFin/Asian/KotakBank. I don't have a SELL button in my Trading Account. Not sure, if its a BUG. ;-)
ગ્રાહક સુરક્ષા કેન્દ્રો પર ઉઠતા સવાલો !
આ Thums upની કિંમત રૂ.20 છે. પણ મારી પાસેથી લેવામાં આવ્યા 30. દુકાનદારને પૂછ્યું કે આવું કેમ તો તેમને કહ્યું હાઇવેનો ચાર્જ લાગે.
આવું ઘણી બધી જગ્યા પર જોવા મળે છે ખાસ કરીને હાઇવે અને ટુરિઝમ પર
ગ્રાહક પાસેથી આ રીતે પૈસા વસૂલવા યોગ્ય છે ?
આ કે તે ભરતી આવવાની છે તેવી અફવાઓના આધારે વિદ્યાર્થીઓ કોચિંગના ખર્ચા ન કરે, આદિકૃત જાહેરાતની રાહ જુએ. આમ પણ ભરતીઓમાં જાત મહેનત કરનાર વિદ્યાર્થીઓ જ વધુ સફળ થતાં હોય છે. પૂર્વ તૈયારી રૂપે એનસીઆરટી જીસીઆરટી ના પુસ્તકો વાંચતા રહે.
ખરેખર તો કોચિંગની આવશ્યકતા જ નથી.
ક્લાસ 4 તો વર્ષો થી કોન્ટ્રાક્ટ પર જ ચાલે છે અને હવે તો દેશની રક્ષા કરનાર આર્મી અને દેશનું ભવિષ્ય બનાવનાર શિક્ષકો પણ કોન્ટ્રાક્ટ પર..
Tet-Tat જેવી સ્પેશિયલ પરીક્ષાઓ પાસ કર્યા બાદ પણ કોન્ટ્રાક્ટ પર નોકરી???
પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી પણ કોન્ટ્રાક્ટ પર કરી દેવા જોઈએ..
@CMOGuj
કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવાની હોય કે પછી પોતાના ક્ષેત્રમાં એક્સેલન્સ મેળવવાની વાત હોય... એ બધા માટે જ્ઞાનનો સર્વોત્તમ સ્રોત્ર 'સફારી' સામયિક છે.
જાહેરખબર વગર ચાલતું સામયિક તંત્રી નગેન્દ્ર વિજય માટે તો એક અવિરત ચાલતો યજ્ઞ છે.
આપણે પણ લવાજમ ભરીને એ યજ્ઞમાં નાનકડી આહુતી આપીએ.