પોલિસ ગ્રેડ પે એ પોલીસ પરિવાર નો હક છે . સરકાર જૂઠા વાયદા આપી ને થાકી ગઈ છે.પણ પોલીસ પરિવાર નહિ .ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન ચાલુ અને જો જરુર પડે તો ભગતસિંહ ની જેમ બલિદાન આપવું પડે તો પણ આપીશું પણ ગ્રેડ પે લય ને રહી શું.
જય હિન્દ જય ગુજરાત પોલીસ
@sanghaviharsh@NilamMakwana28
આ પહેલ ને સ્પર્ધાત્મક પરીક્ષા સાથે સંકળાયેલ વિદ્યાર્થી વર્ગ આવકારે છે🙏
સાથે તમામ ભરતી બોર્ડ ને એક નિર્દોષ સવાલ પણ છે?
શું ભૂતકાળમાં બિન સચિવાલય..હેડ ક્લાર્ક..LRD..તલાટી...જેવા અનેક પેપર માં ગેરરીતિ/પેપર ફૂટવાનીની ઘટનાઓ સામે આવી તો તેના આરોપી, તેના લાભાર્થી, કે જે સેન્ટર ને શું
હવે કેટલા લોકો બોલશે કે પોલીસને પગાર વધારાની જરૂર નથી ઓછા પગારના કારણે ઘરના મોભી એવા મુકેશ કુમાર સોલંકી એ જિંદગી ટૂંકાવી લીધી એક પોલીસ કર્મચારી જ જાણે છે કે આટલા ઓછા પગારમાં ઘર કેવી રીતે ચાલી શકે. લોકોને તો ખાલી બોલવું જ છે કે પોલીસ corruption કરે છે.
વધુ એક પુરાવો...વિદ્યાર્થી ખુદ ફરિયાદી બને છે, છે કોઈ જવાબ ?
ઉનાવા સ્કૂલમાં તો ખુદ તાજના સાક્ષી કહી રહિયા છે છતાં પણ કોઈ એક્શન નહીં ?
કેટલીવાર આશ્રિતોને બચાવશો..
કે પછી હજી પણ એક જ રટણ "ચમરબંધી.." / તપાસ"""
અગિયાર અગિયાર વાર બહાર આવી છે ઘટના આ બારમી વખત બની..
@narendramodi
પોલીસ જવાનો રાત દિવસ મહેનત કરે !છતાં પણ બીજા રાજ્યોની સરખામણીમાં ગ્રેડ પે ના મળે ,ફરજ પરની કલાકો નક્કી ના થાય ,ત્યારે પોલીસ આંદોલનતો કરી નહીં શકે છતાં ડિજિટલ આંદોલનની હિમંત કરી છે !અમે @CMOGuj ને
પોલીસને ન્યાય આપવા માંગ કરીએ છીએ #પોલીસનો_ગ્રેડ_પે_વધારો#_ચલો_ગાંધીનગર_
ગુજરાત પોલીસની માંગણીઓને મારુ સંપૂર્ણ સમર્થન છે...
ગુજરાત પોલીસના ગ્રેડ-પે અને યુનિયનના અધિકારો માટે વિધાનસભા પરિસરમાં ઉપવાસ પર બેઠેલ પોલીસ વિભાગના ક્રાંતિકારી હેડ કોન્સ્ટેબલ શ્રી હાર્દિક પંડ્યા સાહેબના સમર્થનમાં આમ આદમી પાર્ટી છે.
પોલીસ જવાનોનો ગ્રેડ પે વધારીને વિસંગતતા દૂર કરવામાં આવે.
નોકરીના કલાકો ફિક્સ કરવામાં આવે.
પૂરતી રજાઓ આપવામાં આવે.
બદલી, યુનિયનના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એવી આમ આદમી પાર્ટી ગુજરાત માંગ કરે છે. @CMOGuj@isudan_gadhvi