@Kripalsinh_06@SidharajsinhjiC માણસો મરતા હતા કોરોનામાં તો કોઈ દિવસ સમયે અંતિમયાત્રા બસ નથી પહોંચી...કે કોઈ દિવસ સ્કૂલમાટે વધારાની બસ નથી મૂકી..પણ આજે એક સભા માટે 1600 બસ ...ભડવાયું ચાલુ કરી દીધી.
@Thakkarmehul11 ભાઈ અત્યારે બધા મોટી મોટી વાતો કરશે કે કાઢો ભાજપ ને પણ એક લોલીપોપ ભાજપ ગુજરાત ના લોકો ને આપશે એટલે બધું જ ભૂલી જશે અને અંતે આવશે ભાજપ...સત્તા બદલશે તો જ પરિવર્તન આવશે.