પ્રાથમિકતા શુ હોવી જોઈએ ? સમયસર પારદર્શક પક્ષપાત વગર પ્રમાણિક પ્રક્રિયામા ચયન- પસંદગી.
મહાન GPSC શુ કરે છે ? ૨૦ અલગ અલગ ભરતી જાહેરાતમા અલગ અલગ ઇન્ટરવ્યુને બદલે સાગમટે ફાઇનલ ઈન્ટરવ્યુ કરી ઉમેદવારોની તક ઘટાડી રહ્યુ છે.
અને હવે આ નવુ લાવ્યા છે 👇
૧૧ મહિના લો પરિણામ આપવા માં, ત્યારબાદ ૪ મહિના અંતર બાદ ઇન્ટરવ્યુ ચાલુ કરો એ પણ ફેઝ wise ૩ મહિના ખેંચવા, છતાં કઈક procedural glitch રહી જાય આયોગ ના કામ માં..!!
આ ઉપરાંત કાકા વેકેશન મોડ માં.
આયોગ ખાડા માં છે કે ખાડા માં આયોગ? 🤒
@YAJadeja@upscgpsc01@Hasmukhpatelips@ArvindVora20 The longer the recruitment lasts , more chances of such frauds. That is the reason one recruitment must be completed fast( avoiding taking multiple interviews at a time).
@YAJadeja સાહેબ બોર્ડ સભ્યો, મેમ્બર ની નિમણુંક થાય તો સારૂ હજારો ઉમેદવાર ના ઇન્ટરવ્યૂ બાકી છે એક, યા બે બોર્ડ ક્યારે પુરું થશે, વર્ષો વીતતા જાય છે ઉમેદવાર વિશેની ચિંતા કરી કઈક કરવા વિનંતી
જય માતાજી 🙏🏻
🛑 #GPSC ની કાર્યપ્રણાલી પર પ્રશ્નાર્થ ? ❓❓
અપાત્ર ઉમેદવારનું ઇન્ટરવ્યુ લેવા પાછળનું રહસ્ય શું ?
GPSC આયોગે તથ્યો સાથે ખુલાસો કરવો અનિવાર્ય.
આ કોઈ પાયાવિહોણા આરોપ લગાવવા માટે નહીં, પરંતુ આયોગ સમક્ષ સત્તાવાર દસ્તાવેજો અને તથ્યોના આધારે ન્યાયસંગત પ્રશ્નો રજૂ કરવા અને તેના સત્તાવાર ખુલાસાની માંગ કરવા માટે લખવામાં આવ્યો છે.👇🏻
ગુજરાત જાહેર સેવા આયોગ (#GPSC) તાજેતરમાં જાહેરાત ક્રમાંક: 47/2023-24 (ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨) અંતર્ગત સામે આવેલા એક કિસ્સાએ ઉમેદવારો અને સામાજિક વર્તુળોમાં તાર્કિક પ્રશ્નો ઉભા કર્યા છે.👇🏻
📝GPSC Advt 47 અંતર્ગત કુલ 1734 ઉમેદવારો તથા કોર્ટના આદેશથી શરતી રીતે લાયક ઠરેલા અન્ય 6 ઉમેદવારો સહિત કુલ 1740 જણાનું તબક્કાવાર ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવેલ છે.
(ક્રમ નં. 176) મુજબ, રોલ નંબર 109076962 ધરાવતા ઉમેદવારને “વિભાગની વિશ્લેષણ સમિતિ દ્વારા ઉમેદવારનું અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર અયોગ્ય ઠેરવેલ છે. સમાન પ્રમાણપત્ર સદર જાહેરાતમાં રજૂ કરેલ હોઈ, અપાત્ર ગણેલ છે”
👆🏻તેવી સ્પષ્ટ નોંધ સાથે અપાત્ર જાહેર કરવામાં આવ્યા હતા.
📝સુધારા યાદીમાં ગેરહાજરી: જો આયોગ દ્વારા પાછળથી કોઈ રજૂઆતના આધારે દસ્તાવેજો માન્ય રાખવામાં આવ્યા હોય, તો નિયમ મુજબ તેમનો રોલ નંબર 'અપાત્રતા-સુધારા યાદી' (ભૂતકાળમાં પણ ઘણી વખતોવખત દર્શાવેલ છે) થકી અપાત્રતામાંથી મુક્ત થવો જોઈતો હતો. પરંતુ આ રોલ નંબર આવી કોઈ સુધારા યાદીમાં જોવા મળતો નથી, જે દર્શાવે છે કે સત્તાવાર રેકોર્ડ પર તેઓ હજુ પણ અપાત્ર જ છે.
📝અપાત્ર હોવા છતાં ઇન્ટરવ્યુ: આશ્ચર્યની વાત એ છે કે, સત્તાવાર રેકોર્ડ પર અપાત્ર ગણાતા આ જ રોલ નંબર (109076962) ના ઉમેદવારનું 04 જૂન 2026 ના રોજ સવારના 09:00 કલાકે ઇન્ટરવ્યુ પણ લઈ લેવામાં આવ્યું છે!
❓ આયોગને મહત્વના પ્રશ્નો📢
આ વિસંગતતાને પગલે ઉમેદવારોના મનમાં ઉઠતા પ્રશ્નો અંગે GPSC એ નીચે મુજબની બાબતો પર સ્પષ્ટતા કરવી જોઈએ:
❓જો કોર્ટ મેટર હોય તો સત્તાવાર ખુલાસો કેમ નહીં ?
સામાન્ય રીતે કોર્ટ કેસના આધારે શરતી પ્રવેશ મેળવનાર ઉમેદવારોના નામ કે રોલ નંબર સીલ કવર પ્રક્રિયાને કારણે ઇન્ટરવ્યુ પાત્રતા યાદીમાં જાહેર કરાતા નથી. જો આ કેસમાં કોર્ટનો કોઈ આદેશ હતો, તો આયોગે ભૂતકાળની જેમ સત્તાવાર નોંધ કેમ ન મૂકી ?
❓પેન્ડિંગ ડોક્યુમેન્ટ અંગે સ્પષ્ટતાનો અભાવ:
જો ઉમેદવારના ડોક્યુમેન્ટની ચકાસણી પ્રક્રિયા હેઠળ હોય અને આયોગે તેમને શરતી ઇન્ટરવ્યુ આપવાની મંજૂરી આપી હોય, તો પણ સ્પષ્ટતાપૂર્વક #નોટિફિકેશન કેમ બહાર પાડવામાં ન આવ્યું ? આવી પારદર્શિતા આ કેસમાં કેમ જાળવવામાં આવી નથી ?
❓પ્રક્રિયાગત ચૂક કે અન્ય કંઈ?
મુખ્ય પરીક્ષાના સ્તરે જ સત્તાવાર રીતે ગેરલાયક (#Disqualified) ઠરેલા ઉમેદવાર સીધા ઇન્ટરવ્યુ ટેબલ સુધી કેવી રીતે પહોંચી શકે? શું આ કોઈ વહીવટી કે ટેકનિકલ ભૂલ છે, કે પછી આની પાછળ કોઈ અન્ય કારણો છે ?
🧾GPSCની આવી ગંભીર વિસંગતતાઓ સામે આવે છે, ત્યારે પ્રમાણિકપણે મહેનત કરતા ઉમેદવારોના મનમાં સિસ્ટમ પ્રત્યે શંકા જન્મે તે સ્વાભાવિક છે.
🟤આ કોઈ આક્ષેપબાજી નથી, પરંતુ ઉપલબ્ધ સત્તાવાર દસ્તાવેજોના આધારે ઉઠાવવામાં આવેલો ન્યાયી અવાજ છે. જીપીએસસી સત્વરે આ મામલે યોગ્ય અને તાર્કિક ખુલાસો કરી ઉમેદવારોની શંકાઓનું સમાધાન કરે તે જ આયોગની ગરિમા અને પારદર્શિતાના હિતમાં છે.
@Hasmukhpatelips@GPSC_OFFICIAL@Bhupendrapbjp@CMOGuj@irushikeshpatel@drpradyumanvaja@jitu_vaghani@Rivaba4BJP@VtvGujarati@tv9gujarati@abpasmitatv@GSTV_NEWS@sandeshnews@News18Guj@Zee24Kalak@devanshijoshi71@Jamawat3@nidhirpatel6@Janak_Sutariyaa@JournoJayesh@hdraval93@DevendraBhatn10@chintanbhogayta@chintan_acharya@Divya_Bhaskar@tgbasiya@NewsNavajivan@gopimaniar@ImVimit@iDixitThakrar@KKanteliya@SamirParmar1947@BhavikSudra3@Vivekdoza@Chaitar_Vasava@Gopal_Italia@baldevmer@BenefitNews24@JigarThakar_NC@dave_janak@NewsCapitalGJ@svamanmedia@GujaratFirst@nikunjjani9@DatelineGujarat@hbtwits4u@dmpatel1961
અગર ૦૩/૨૦૨૬ સુધી CL ૪૭/૨૩૨૪ પૂરી કરી લીધી હોત તો STI, DySO માં ખૂબ ઓછું રિપીટ્ટેશન રેહતું. એમ પણ ૧૨/૨૦૨૫ માં CL ૧/૨ mains પરિણામ declare કરી લીધું હતું તો ઇન્ટરવ્યુ Jan. ૨૬ થી ચાલુ કરી લીધા હોત તો પૂરું થઈ જ જતું અને કર્યા પછી પણ ફેઝ ફેઝ કરી STI સાથે DySO મા repetition ખેંચાયું.
@GPSC_OFFICIAL@ArvindVora20@Hasmukhpatelips 08dyso & 27-STI banne ma 47 number jena interview chali tya che a repeaters che j. Jo 47 nu result ave to 293 loko dyso sti mathi nikdi jay to ketla badha ne faydo thay. Please 47 jaldi puri karo
July ૨૬ મા ૪૭ CL૧/૨ ના ૩ વરસ.
આ ત્રણ વરસ માં ગણા ઉમેદવારો ના લગ્ન થઈ ગયા ગણા ના છોકરા પણ, ઘણા ૨૬/૨૭ ના હતા અવે ૩૦ ના અર્પણિત વાંઢા રહી જવાના.
ઘણા ડિપ્રેસેસ, સ્ટ્રેસ થી તૈયારી છોડી પાણીપુરી અને પાન-ગલા ની લારી ચાલુ કરી લીધી
બસ ખાલી પ્રાઇવેટ ક્લાસિસ અને lib વાળા ધૂમ નોટો છાપી લીધી