આજ રોજ વોર્ડ 7 ના પ્રમુખ શ્રી ક્રીનલભાઈ પટેલ ના નિવાસ સ્થાને રાષ્ટ્રીય એકતા તથા અખંડતાના પર્યાય, પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘ ના સંસ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ના બલિદાન દિવસ નિમિત્તે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી શત શત નમન કર્યા...
સાથે શાસક પક્ષના નેતા શ્રી મનોજભાઈ પટેલ, શહેર મંત્રી શ્રી દીપકભાઈ પઢિયાર, શિક્ષણ સમિતિ ના અધ્યક્ષ શ્રી મીનેશભાઈ પંડ્યા, વોર્ડ 7 ના કોર્પોરેટર શ્રી બંદિશભાઈ શાહ, શ્રીમતી શ્વેતાબેન ઉત્તેકર, વોર્ડ મહામંત્રી શ્રી હિતેશભાઈ રાણા, શ્રી દેવદત્તભાઈ વાડકર, સમિતિના સભ્ય શ્રી આદિત્યભાઈ પટેલ, અન્ય હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા..
#GujaratMLA #gujarat #mla #balushukla #PrabhariMahisagar #bjpgujarat #balushuklabjp #ExMahamantriPradesh #DandakGujaratAssembly #GujaratAssembly #MainHoonModiKaParivar
International Yoga Day went off so well in Mathura. Hon Minister Rajnath Singh ji had come to spend the yoga day with the army. As he was in Mathura, I invited him to my home and had the honour of his company when he accepted my invitation.🙏
“કાર્યકર્તા એ ભારતીય જનતા પાર્ટીનો પ્રાણ છે અને ભારતીય જનતા પાર્ટી એક પરિવારની ભાવનાથી કાર્ય કરે છે.”
કેન્દ્રીય જળ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ અને શહેર અધ્યક્ષ ડૉ વિજયભાઈ શાહ ની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી રાવપુરા વિધાનસભા દ્વારા લોકસભાની ચૂંટણીમાં જંગીબહુમતી થી જીતવા બદલ વડોદરાના સાંસદ ડૉ. હેમાંગભાઈ જોષીનું અને રાવપુરા દેવદુર્લભ કાર્યકર્તાઓનો સન્મના સમારોહ કરવામાં આવ્યો.
સમારોહમાં પધારેલ દરેક કાર્યકર્તાઓનું સન્માન કરી તેમના દ્વારા લોકસભાની ચૂંટણીમાં કરેલ અથાક પરિશ્રમને બિરદાવવા નો અવસર પ્રાપ્ત થયો.
Today is Ganga Diwas. मोक्षदायिनी माँ गंगा के अवतरण दिवस की शुभकामनाएं
हर हर गंगे
I have presented my ballet ‘Ganga’ as a tribute to this mighty perennial river which provides sustenance to so many people.
संगमों के संगम की धरती कन्याकुमारी में भारत माता के सान्निध्य में मुझे साधना का जो सौभाग्य मिला, वह मेरे जीवन की एक अमूल्य पूंजी है। यहां चिंतन-मनन से हृदय में जो भाव उत्पन्न हुए, उसे शब्दों में पिरोने का प्रयास किया है... #NewSankalp4Bharat https://t.co/tFEI6xbuDb
“A mother is she who can take the place of all others but whose place no one else can take."
It is Mother’s Day today. We celebrate that universal phenomenon, a mother, and celebrate the role she plays in our lives. My special gratitude goes to my own mother who was my rock throughout my life and who shaped my destiny over the years. She continues to watch over me and guide me from above🙏Thank you dearest Amma❤️
Campaigned in Odisha for my party- for Dharmendra Pradhan in Sambalpur, Samvit Patra in Puri & Aprajita Sarangi in Bhuvneshwar. Felt so good interacting with the locals. I’ve been to Odisha many times as a Krishna bhakt to Puri, while as a dancer I am familiar with the beautiful, sensuous and lyrical Odissi style. Have interacted with the legendary Kelucharan and spent time with him. Lovely memories revived❤️Wish all the candidates a huge success🙏
ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ જી ના માર્ગદર્શન હેઠળ અને શહેર અધ્યક્ષ ડૉ વિજયભાઈ શાહ ની અધ્યક્ષતામાં આયોજિત નમો કપ ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ની સુપર નોક આઉટ મેચમાં ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા અને ક્રિકેટની મજા માણી.
काशी में मां गंगा के चरणों में वंदन के साथ आज मेरे दिन का शुभारंभ हुआ। उनके दर्शन और पूजन से बड़ा सौभाग्य मेरे लिए और क्या हो सकता है! मां गंगा से मैंने अपने काशीवासियों के साथ ही देशभर के परिवारजनों के लिए सुख-समृद्धि और आरोग्य की कामना की।
जय मां गंगा!
काशी के मेरे परिवारजनों का हृदय से आभार!
वाराणसी से लगातार तीसरी बार नामांकन कर बेहद उत्साहित हूं। बीते 10 वर्षों में आप सबसे जो अद्भुत स्नेह और आशीर्वाद मिला है, उसने मुझे निरंतर सेवाभाव और पूरे संकल्प के साथ काम करने के लिए प्रेरित किया है। आपके भरपूर समर्थन और सहभागिता से मैं अपने तीसरे टर्म में भी नई ऊर्जा-शक्ति के साथ यहां के चौतरफा विकास और जनता-जनार्दन के कल्याण में जुटा रहूंगा।
जय बाबा विश्वनाथ!
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના કાર્યક્રમો માટે પધારેલ યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી તેમજ સૌ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓની મુલાકાત લીધી. તે અવસરે ઉપસ્થિત રહી આદરણીય મોદી સાહેબને મળીને નવી ઊર્જાનો સંચાર થયો.
#AbkiBaar400Paar #ModiKaParivar