ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ @BJP4Gujarat સંગઠન મહામંત્રી માનનીય શ્રી રત્નાકર જી @ratnakar273 જન્મદિવસની શુભકામનાઓ.ઈશ્વર આપને દીર્ઘાયુ તથા સ્વસ્થ જીવન પ્રદાન કરે. @BJP4Vadodar
भाजपा केन्द्रीय कार्यालय विस्तार के लोकार्पण के अवसर पर आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी एवं भाजपा राष्ट्रीय अध्यक्ष आदरणीय श्री @JPNadda जी पूजा-अर्चना करते हुए।
प.पू. डो.बाबासाहब भीमराव अम्बेडकर जी की जन्म जयंती के अवसर पर “आंबेडकर पखवाड़ा “ अभियान की वर्च्युअल बैठक आयोजित हुइ। राष्ट्रीय अध्यक्ष श्री @LalSinghArya जी का अतुलनीय मार्गदर्शन प्राप्त हुआ।
શ્રી કમલમ - ગાંધીનગર ખાતે પ્રદેશ પ્રશિક્ષણ ટોળી અને બુથ સશક્તિકરણ અભિયાન બેઠકની બેઠક માનનીય પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી @ratnakar273 જી ની અધ્યક્ષતામાં યોજાઇ.
આજે અમદાવાદ જીલ્લાના ધંધુકા તાલુકામાં સમાવિષ્ટ ઝાંઝરકા ગામ ખાતે પરિવાર સાથે મતદાન કર્યુ.
હું તમામ મતદારોને અપીલ કરું છું કે પોતાનો મત અવશ્ય આપે અને સાથે અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રોત્સાહિત કરે.
વિડિયો સૌજન્ય: સંદેશ ન્યુઝ