પંચાયત તલાટી કમ મંત્રી અને મહેસુલી તલાટીનો જોબચાર્ટ અલગ કરી આપવા બદલ માન. મુખ્યમંત્રીશ્રી @CMOGuj માન. નાયબ મુખ્યમંત્રીશ્રી @sanghaviharsh માન. પંચાયત મંત્રીશ્રી @irushikeshpatel માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી @MLASanjaysinh તથા બંને વિભાગના સચિવશ્રીઓનો ખૂબ ખૂબ આભાર... 💐🌹💐
બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે વહેલી સવારે થી જ હવામાન વિભાગ દ્વારા ભારે થી અતિભારે વરસાદની આગાહી હોવાને કારણે સર્વે નાગરિકોને સાવચેતીના પગલાં લેવા આગ્રહપૂર્વક જણાવવામાં આવે છે.
સિવિલ ડિફેન્સમાં જોડાઈને રાષ્ટ્રસેવામાં ભાગીદાર બનો! યુવાનોને અપીલ—આપત્તિ, આપદા કે યુદ્ધસમાન સ્થિતિમાં દેશની મદદ કરવા આગળ આવો. તમારું સાહસ દેશ માટે મહત્વપૂર્ણ છે. આજે જ અરજી કરો! #CivilDefence#ServeNation#DeshSeva
https://t.co/pBdULguQtq
@CMOGuj@sanghaviharsh
નડિયાદ તાલુકાનાં બિલોદરા ગામના તલાટી કમ મંત્રીશ્રી ઇન્દ્રજીતસિંહ વાળા તથા તેમની ટીમ દ્વારા શેઢી નદીની વચ્ચેથી પાણીની અંદર હોડી મારફતે લોકોને બચાવવાની કામગીરી કરેલ છે. જે ખૂબ જ ઉમદા અને સરાહનીય કામગીરી કરેલ છે.💐
@CMOGuj@Bhupendrapbjp@bachubhaikhabad@sanghaviharsh@tv9gujarati
7 ઓક્ટોબર, 2001 ના રોજ આદરણીય પ્રધાનમંત્રીશ્રી @narendramodi જીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
મુખ્યમંત્રીથી લઈને દેશના યશસ્વી પ્રધાનમંત્રી તરીકે જાહેર જીવનમાં 22 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરવા પર આદરણીય પ્રધાનમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન..💐💐
@CMOGuj@bachubhaikhabad
Ho avuto un’eccellente discussione con il PM @GiorgiaMeloni. La nostra conversazione ha coperto vari settori tra cui commercio, difesa, tecnologie emergenti e molto altro. L’India e l’Italia continueranno a lavorare insieme per la prosperità globale.
Under the collective commitment of its members, the G20 stands resolute in its mission to deliver for global good.
A picture with President @LulaOficial, President @CyrilRamaphosa, @POTUS@JoeBiden and Mr. Ajay Banga.
Was wonderful meeting His Highness Sheikh @MohamedBinZayed in Delhi. India deeply values his insightful views and passion towards furthering global good.
The inclusion of @_AfricanUnion in the G20 underscores its pivotal role in global progress. We stand ready to further collaborate and boost our shared aspirations. We will keep working closely for global well-being.
Indeed, the inclusion of the @_AfricanUnion in the G20 is a significant stride towards a more inclusive global dialogue. We look forward to collaborative efforts that benefit not only our respective continents but also the entire world.