TAT S અને HS ના ઉમેદવારો આજે રસ્તા પર છે,
કારણ કે..
દ્વિસ્તરીય પરીક્ષા પાસ કરી હોવા છતાં પણ ભરતી પ્રક્રિયાની નિષ્ફળ પ્રણાલીથી મોટાભાગના ઉમેદવારો નોકરીથી વંચિત રહ્યા છે
ગતિશીલ ગુજરાતના પોકળ
વાયદાઓથી ભાવી અંધકારમય બન્યું છે
#TATમાંજગ્યા_વધારો#TAT_Second_Round#બીજો_રાઉન્ડ_પાડો
તારીખ 28/07/2025 ના રોજ ધોરણ 9 થી 12 શિક્ષણ સહાયકની ભરતીમાં રાઉન્ડ+જગ્યા વધારો માટેની ઉમેદવારોની વેદનાઓ મુખ્યમંત્રીશ્રી, શિક્ષણમંત્રીશ્રી અને શિક્ષણ સચિવશ્રીને રજૂ કરવામાં આવી🥹🥹🥹🥹🥹🥹🥹🥹🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥