#JusticeForHardikPadhiyar આતે કેવી સંવેદનશીલતા કે જે પોતાની રજુવાત સરકાર સામે શાંતિથી મુકવા જતા અટકાયત કરવામાં આવે છે? વાહ રે ગુજરાત ની સંવેદન સીલ સરકાર વાહ. save હાર્દિક પઢિયાર #Justiceforhardikpadhiyar
#2800Police_SRPF_Districtwise
જવાનો પોતાના બાળકોથી દૂર રહે છે જેથી બાળકો વ્યસન અને ગુનાહિત પ્રવૃત્તિ તરફ જતા રહે તો તેની જવાબદારી કોણ લેશે..
એસ. આર. પી. જિલ્લા વાઈસ સ્થાયી કરો
આજે હું પ્રતીક ઉપવાસ આંદોલન પર @kapildesai99 ની સાથે
બીજા રંગ તરંગ છે દુનિયામાં પણ..
સેવા સુરક્ષા શાંતિ સ્થાપવા દેશ માં..
હુ ખાખી નો ધરનાર છુ.......
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
આજે મારો પરીવાર પ્રતીક ઉપવાસ આંદોલન પર @kapildesai99 ની સાથે
સપના અમારા છુપાવી રાખીએ છીએ.
પરીવાર ને છોડી દેશ સેવા સ્વીકારી છે..
મશીન નહી હુ પણ માણસ છું...
#પ્રતીક_ઉપવાસ_આંદોલન
આજે મારો પરીવાર પ્રતીક ઉપવાસ આંદોલન પર @kapildesai99 ની સાથે
હલકુ ના ગણજો સ્વમાન મારુ...
શપથ લીધી છે દેશ સેવા ની.....
નહી તો હુ પણ એક અંગાર છુ....
#પ્રતીક_ઉપવાસ_આંદોલન