#પ્રતીક_ઉપવાસ_આંદોલન
આપણે કોઇ લડાઇ નથી કરી રહયા , આપણે સરકારના હિતેચ્છુ જ છીએ ભલે ગમે તે પાર્ટીની સરકાર હોય, વર્ષ -૧૯૬૦ થી આપણે કયાં કશુ બોલ્યા ? પણ સાહેબ હવે બિલકુલ નથી પોશાતુ તો અમોને તમે જ મજબૂર કર્યા. પણ હજી કયાં બહુ મોડુ થયુ છે? હવે તો અમારી તકલીફ તમને ખબર પડી ગઇ છે તઓ..