તું ૧૮ વર્ષ ની ઉંમરે
દરેક છોકરી જોડે પ્રેમ ની રમત રમી
તારી વાસના ની ભૂખ પૂરી કરે છે,,,,
અને ૨૬ વર્ષ ની ઉંમરે તું જ
પવિત્ર છોકરી શોધે છે લગ્ન માટે કે
જેને આજ સુધી કોઈ એ ટચ ના કર્યું હોય
#વાહ_રે_દુનિયા#તું_અને_તારી_ટ્વીટ
( దాన్ని ఎవరూ హృదయపూర్వకంగా తీసుకోకూడదు )
પરિવારની ખુશીઓ ત્યાગીને દેશ સેવામાં તૈનાત સેના અને પોલીસ સહિતના જવાનોનું ધ્યાન રાખવાની ફરજ સરકારની છે. આપણી પોલીસને વિદેશ માફક કાર્યક્ષમ બનાવવી હોઈ તો તેમને એવી સહુલતો પણ દેવી જોઈએ. કામના કલાક નક્કી થવા જોઈએ, સારા પગાર આપવા જોઈએ, આધુનિક શસ્ત્રો અને ઉપકરણો સાથે સજ્જ કરવા જોઈએ.
#જસ્ટિસ_ફોર_એસઆરપી
સાહેબ દુનિયા નો છેડો એટલે ઘર , માણસ ગમે એટલું કામ કરે પરંતુ ઘરે જાય એટલે એનો થાક ઉતરી જાય, પરંતુ મારા SRPF ના જવાનો ઘર વગર કંટાળી ને સ્યુસાઈ જેવું પગલું ભરે છે.એતો સાહેબ જેના ઘર નો દીવો બુજાય એને ખબર પડે
Justice for SRPF
#2800Police_SRPF_Districtwise