નૂતન વર્ષના પ્રારંભે ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઇ શાહ સાહેબ સાથે મુલાકાત કરીને તેમને અને પરિવારજનોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી.
@AmitShah
Rashtrapati Ji,
I am grateful to you for your warm wishes and kind words. Whatever has been achieved over the years is the result of the collective efforts and aspirations of the people of India. The affection and blessings of 140 crore Indians are my greatest strength and inspiration. I am particularly glad that you mentioned PM-JANMAN and Dharti Aaba Janjatiya Gram Utkarsh Abhiyan. Our Government remains committed to ensuring that the benefits of development reach every section of society in the true spirit of Antyodaya.
@rashtrapatibhvn
જનસેવકો માટે સુવિધાયુક્ત આવાસ,
રાજ્યની પ્રગતિને મળશે નવો પ્રકાશ !
પાટનગર ગાંધીનગર ખાતે જનસેવકો - ધારાસભ્યશ્રીઓ માટે નવનિર્મિત, આધુનિક સુવિધાઓથી સજ્જ નિવાસસ્થાનોનું ઉદ્ઘાટન માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી @AmitShah સાહેબના વરદ હસ્તે થયું. જે પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી, વિધાનસભાના અધ્યક્ષ શ્રી @ChaudhryShankar જી, મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.
રાજ્ય સરકારે ધારાસભ્યો અને તેમના પરિવારોના કલ્યાણને પ્રાથમિકતા આપી, આ આવાસોને આધુનિક જરૂરિયાતોને અનુરૂપ બનાવ્યા છે. આ નિવાસસ્થાનો જનસેવા અને રાજ્યના વિકાસ માટે સમર્પિત ધારાસભ્યોની કાર્યક્ષમતા અને સુખાકારીમાં વધારો કરશે.
बिहार विधानसभा चुनाव में भाजपा-एनडीए की जीत सुनिश्चित करने के लिए हमारे कार्यकर्ता अभूतपूर्व ऊर्जा और समर्पण के साथ मैदान में डटे हैं। जनसंपर्क और संवाद से लेकर संगठन के हर स्तर पर उनकी भागीदारी हमारी सबसे बड़ी ताकत है। आज शाम करीब 6 बजे ‘मेरा बूथ सबसे मजबूत’ कार्यक्रम में एक बार फिर उनसे संवाद को लेकर बहुत उत्सुक हूं।
https://t.co/x74U31K1ci
As we celebrate this vibrant spirit, I invite you to experience it first-hand at #BharatParv2025 in Ekta Nagar, from 1st to 15th November.
Discover India’s unity in diversity through music, dance, art, cuisine, and unforgettable attractions!
#StatueOfUnity#GujaratTourism #IncredibleIndia
From ₹1.2 lakh crore in 2021 to ₹6 lakh crore in 2025
That’s a 400% rise in Diwali sales - a true reflection of India’s booming economy! 🇮🇳
#FestiveIndia#ViksitBharat
आज अहमदाबाद में साणंद–खोरज GIDC छह लेन क्रॉस-रोड प्रोजेक्ट कार्य का शिलान्यास किया।
₹805 करोड़ की लागत से 28.8 किलोमीटर तक सड़क के छह लेन में चौड़ीकरण से अहमदाबाद सहित पूरे क्षेत्रवासियों का यातायात सुगम बनेगा, उद्योग-व्यापार को गति मिलेगी और रोजगार को और भी बढ़ावा मिलेगा।
આજે અમદાવાદ ખાતે સાણંદ-ખોરજ GIDC છ-માર્ગીય રસ્તાના નિર્માણ કાર્ય માટે શિલાન્યાસ કર્યો.
₹805 કરોડના ખર્ચે 28.8 કિમીના રસ્તાને છ-માર્ગીયમાં પરિવર્તિત કરવાથી અમદાવાદ સહિત સમગ્ર ક્ષેત્રવાસિયો માટે ટ્રાફિક હળવો થશે, ઉદ્યોગ-વેપારને વેગ મળશે તેમજ રોજગારમાં વૃધ્ધિ થશે. 13 નાના પુલો પહોળા કરવા, છ-લેન એલિવેટેડ ફ્લાયઓવરનું નિર્માણ, 5 નવા અંડરપાસના નિર્માણથી આ પ્રોજેક્ટ આધુનિક કનેક્ટિવિટી અને માળખાગત સુવિધાઓનું એક ઉત્તમ ઉદાહરણ પણ બનશે.
पूर्व उपराष्ट्रपति भैरों सिंह शेखावत जी की जयंती पर उन्हें भावपूर्ण श्रद्धांजलि। संघ से लेकर संगठन और सरकार तक, भैरों सिंह शेखावत जी ने हर दायित्व को पूरी निष्ठा और समर्पण के साथ निभाया। समाज सुधार और उद्योगों की स्थापना के माध्यम से उन्होंने समृद्ध राष्ट्र निर्माण का मार्ग प्रशस्त किया।
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે ગાંધીનગરના સેક્ટર 17 માં જનપ્રતિનિધિઓ માટેના નવનિર્મિત સદસ્ય નિવાસ સંકુલનું લોકાર્પણ કર્યું હતું.
આ સંકુલ જનપ્રતિનિધિઓને આધુનિક રહેઠાણ સુવિધા પૂરી પાડશે. તેમાં વિશાળ ડાઈનિંગ હોલ, કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ છે, અને સમગ્ર પરિસરમાં હરિયાળી માટે 600 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.
@AmitShah
ગાંધીનગર લોકસભાના સાંસદ અને માનનીય કેન્દ્રીય ગૃહ-સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ-માળિયા માર્ગ પર શાંતિપુરા ચોકડીથી ખોરજ GIDC ચોકડી સુધીના 28.870 કિલોમીટર લંબાઈના ખંડના છ-માર્ગીયકરણની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું.
આ પ્રોજેક્ટ અંતર્ગત, 13 નાના પુલ પહોળા કરવાના તથા 5 નવા અંડરપાસના નિર્માણના કાર્યો પણ હાથ ધરાશે. તેમજ, 22.731 કિ.મી. લંબાઈમાં બંને બાજુ સર્વિસ રોડનું નિર્માણ પણ કરવામાં આવશે.
અંદાજે રૂ. 805 કરોડના ખર્ચે નિર્માણ થનાર આ માર્ગ સાણંદ અને વિરમગામના ઔદ્યોગિક કેન્દ્રોને વધુ સારો અને સુગમ માર્ગ પ્રદાન કરશે.
@AmitShah
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં નાગરિકો માટે 'ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન' ની સુવિધાઓ વિકસાવવા રાજ્ય સરકારે સુઆયોજિત પ્રયાસો હાથ ધર્યા છે.
સુદૃઢ પરિવહન ઈન્ફ્રાસ્ટ્રક્ચર થકી આવાગમન તેમજ માલસામાનની હેરફેરમાં વધુ સુગમતા આવે, અને ઈંધણની પણ બચત થાય તેવો રાજ્ય સરકારનો અભિગમ છે.
નવું વર્ષ મંગલમય હો ! 🪷
નૂતન વર્ષના નૂતન પ્રભાતે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની શુભેચ્છા મુલાકાત કરીને નવા વર્ષની શુભકામનાઓ આપી અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
#newyear
ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ, માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબને જન્મદિવસની સ્નેહસભર શુભકામનાઓ પાઠવી હતી.
ઈશ્વર આપને તંદુરસ્ત સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય અર્પે તેવી પ્રાર્થના.
@AmitShah