આજરોજ ગાંધીનગર પ્રદેશ ભાજપ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Vishwakarma જીની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જીની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત સંગઠનાત્મક બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું.
आज सूरत स्थित निवास “चंद्रगंगा” में माननीय केंद्रीय राज्य मंत्री (स्वतंत्र प्रभार) कौशल विकास एवं उद्यमशीलता मंत्रालय श्री जयंत चौधरी जी, मंत्रालय की परामर्शदात्री समिति के माननीय सदस्यों तथा कौशल विकास एवं उद्यमशीलता मंत्रालय के अधिकारियों का स्वागत कर अत्यंत प्रसन्नता हुई।
सभी के साथ आत्मीय संवाद का अवसर मिला। कौशल विकास, उद्यमशीलता और युवाओं के उज्ज्वल भविष्य से जुड़े विषयों पर सार्थक चर्चा हुई।
सभी माननीय सदस्यों एवं अधिकारियों का सूरत में स्वागत।
#SkillDevelopment #Entrepreneurship #Surat #Gujarat #JalShakti
ચૂંટણી પંચ દ્વારા SIR (Special Intensive Revision) ની કામગીરી સફળતાપૂર્વક હાથ ધરાઈ રહી છે, જે અંતર્ગત આજે મેં મારું ફોર્મ ભર્યું. મતદાર યાદીની સુધારણા માટે આ કામગીરી ખૂબ અગત્યની છે.
सशक्त बूथ और सक्रिय पेज संरचना मजबूत विजय का आधार है।
बिहार के 179 बाढ़ विधानसभा क्षेत्र में आज पेज प्रमुखों के साथ संगठनात्मक मजबूती को लेकर महत्वपूर्ण चर्चा हुई। पार्टी के कार्यकर्ताश्रीओं की प्रतिबद्धता और समर्पण संगठन की शक्ति है।
मुझे विश्वास है की आगामी चुनाव में NDA की ऐतिहासिक विजय सुनिश्चित होगी।
#NDA
#biharelection2025
Indian Space Research Organisation (ISRO) is scheduled to launch the Indian Navy’s GSAT 7R (CMS-03) communication satellite today. This would be the most advanced communication satellite thus far for the Indian Navy. The satellite would strengthen Navy's space-based communications and maritime domain awareness capabilities. The indigenously designed and developed satellite would be launched *from the Satish Dhawan Space Centre in Sriharikota. This satellite is India’s heaviest communication satellite to date, weighing approximately 4,400 kg, and includes many indigenous state-of-the-art components developed specifically to meet the Indian Navy’s operational requirements: Indian Navy
શુ થયું છે આપણી સંવેદનશીલતા ને ?
અમારી પાર્ટી નો કે વિચારધારા નો વિરોધ હોઈ શકે પણ આ પ્રકાર ની સંસ્કારહીનતા ની અપેક્ષા ના હોઈ.
ભુપેન્દ્રભાઈ એક વડીલ છે, આ પ્રકાર નો અકસ્માત મારા કે તમારા બાપુજી સાથે પણ થઇ શકે.
ધિક્કાર છે તમને અને તમારા સંસ્કારો ને.