ગુજરાત પ્રદેશ ભાજપા ના અઘ્યક્ષ આદરણીય @CRPaatil સાહેબ જે બુથ માં રહે છે તે બુથ નંબર-94ના પેજ નંબર 36 ના પેજ પ્રમુખની જવાબદારી નિભાવી પેજ કમિટી પૂર્ણ કરી સુરત ભાજપા ના અધ્યક્ષ @NiranjanZazmera જી ને સુપ્રત કરી. હું એવી પાર્ટીનો યોદ્ધા છું ,જે પાર્ટી ના નેતા આટલા સહજ છે
कांग्रेस और कम्युनिस्ट से लेकर TMC के शासन तक, बंगाल के मेरे प्रतिभाशाली युवा साथी काम के लिए दूसरे राज्यों में पलायन को मजबूर रहे हैं। अब यह जरूरी हो गया है कि यहां के युवाओं को बंगाल में ही काम मिले और वे राज्य के विकास का नेतृत्व करें।
પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ.
સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર પ્રદેશ ઉપાધ્યક્ષ, પ્રદેશ મહામંત્રી, પ્રદેશ મંત્રી, પ્રદેશ કોષાધ્યક્ષ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા, પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ તથા પ્રદેશ મોરચાના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોને હૃદયપૂર્વક અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ભારતીય જનતા પાર્ટી ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશ વિશ્વકર્માજીને અધ્યક્ષ તરીકે નિયુક્તિ થતા ખૂબ ખૂબ શુભકામનાઓ.
@MLAJagdish @BJP4Gujarat