છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર સેવાસદન આગળ છેલ્લા ૨૨ દિવસથી આંદોલન ચાલી રહ્યું છે ન્યાય માટે તરસતા આ ઉમેદવારો દિવસ રાત અહિ રહે છે.
‘આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન થાય તો જવાબદારી તંત્ર તેમજ અધિકારીઓની રહેસે”
@collectorcu@CMOGuj@nareshpatelmla@GujaratPolice@sanghaviharsh
સતત ૫ દિવસથી જેતપુરપાવી સેવાસદન આગળ રાઠસેના ધ્વારા સરકારી ભરતીમાં આદિવાસી યુવાનોને થયેલા અન્યાય બાબતે અચોકકસ મુદ્તનુ આંદોલન શરુ થયું છે.
👉ન્યાય ના મળે તો આવનારા સમયમાં સમગ્ર રાઠવા સમાજ ધ્વારા ઉગ્ર આદોંલન કરીશું.
@collectorcu@CMOGuj@DDOCUdepur@sanghaviharsh@dgpgujarat
ચોમાંસા દરમિયાન મચ્છરનો ઉપદ્રવ વધતા સમગ્ર જિલ્લામાં ડેન્ગ્યુ તેમજ મેલેરીયાના કેસમાં વધારો ના થાય એ પહેલા તકેદારીના ભાગરુપે તંત્ર ધ્વારા જતૂનાંશક દવાઓનો છંટકાવ તેમજ ફોગીંગ કરવામાં આવે.
👉જરુરી રજુઆત છે સાહેબશ્રી
@collectorcu@DDOCUdepur@Nitinbhai_Patel@CMOGuj
ગુલામીની ફરી આજ આખરી રાત છે,
કાલે પાછી ફરી આઝાદીની વાત છે,
એક દિવસ પૂરતી ભારતીય હોવાની વાત છે,
પછી તો પાછી એજ ધર્મ ને નાત - જાત છે..
#happyindependenceday
જેતપુરપાવી તાલુકામાં બોરધા ગામમાં માત્ર ૨ જ મહિનામાં બનાવામાં આવેલ નાનો પુલ ક્રોઝ વે સરપંચના આચરવામાં આવેલા ભ્રષ્ટાચારના કારણે ટૂટ્યો.જો યોગ્ય પગલા ના લેવાય તો જન આદોંલન તરફ વળીસુ..
@DDOCUdepur@collectorcu@CMOGuj@Nitinbhai_Patel
@KumudRathava @ArjunVRathva1 @Gopal_Italia@isudan_gadhvi@mahisarpanch@AamAadmiParty જાતીના પ્રશ્નનું નિરાકરણ આવે એ માટે કાર્ય કરવું એ તમામ સમાજની વ્યકિતની ફરજ છે.
હુ આદિવાસી સમાજનો વ્યકિત છું મારા સમાજના વ્યકિતનુ કોઈ પાર્ટી પોસ્ટરમાં સ્થાન મળે અને ગુજરાતના કોઈ છેડા પર હુ આ પોસ્ટર જોઈ તો હુ છાતી થોકીને કહી શંકુ કે અમારા સાહેબ છે એમ.અને સાહેબ હકદાર છે ખરા અર્થમાં
છોટાઉદેપુર જિલ્લામાં લગાવેલા આમ આદમી પાર્ટીના બેનરમાં ગુજરાતમાં આપના મુખ્ય આધારભૂત સ્તંભ એવા@ArjunVRathva1 રાઠવા સાહેબની અવગણના ખુબ જ દુ:ખદ.કોઈ પન રાજકીય પક્ષ હોય આદિવાસી અવગણના થતી હોય છે એ વાત ખુબ જ દુ:ખદ છે.@Gopal_Italia@isudan_gadhvi@mahisarpanch@AamAadmiParty
@KumudRathava @ArjunVRathva1 @Gopal_Italia@isudan_gadhvi@mahisarpanch@AamAadmiParty આમ આદમી પાર્ટીમાં સતા લાલચુ નથી એ સારી વાત હસે..એ હુ પન સમજુ છું.સાહેબને વ્યકિતગત હુ પન જાણું છું અને માનું પન છું એટલે જ એમને અમે ઉચ્ચ સ્થાન પર જોવા માંગીએ છે
👉શુ આ છે તમારી કામગીરી?
👉કોરોના મહામારીમાં તો તમારાથી MD ડોક્ટરો નિમાયા નહિ તેમજ વેન્ટીલેટર ચાલુ થયા નહિ..
👉માત્ર ને માત્ર છેાટાઉદેપુરની જનતાને હેરાન કરી રહ્યા છો.માસ્કના નામે દંડ તેમજ ગરીબને દંડા.
@collectorcu@DDOCUdepur@GeetabenRathwa@CMOGuj